________________
૨૨૦
કહેવત સંગ્રહ
४७४
४७५
૪૭૬
૪૭૭
એક મગની બે ફાડ. તન વગર તપે નહીં. ડાંગે માર્યો પાણી જુદાં પડે નહીં. દેહરા- કડવી હેય લીમડી, મીઠી હોયે છાંય;
બંધવ હોય અબોલણ, એ પિતાની બાંહ્ય. શ્રી ધનથી સાંપડે, પૂત્ર સંગે હોય;
માડીજાયો નહીં મળે, લાખો ખરચે કાય. સેરડો–ભાઈઓની ભલાઈ, મરે તે મેલાય નહીં;
દુઃખે દાઝે દિલમાંહે, ભાઈ વિનાનો ભવ નહીં. Blood is thicker than water. પાછ૭. આવ સુહાગન લકડી, તેરા પડીઆ કાજ, ૪ દેહરા-આવ સુહાગન લકડી, તેરા પડીઆ કાજ;
માતા દેત આષિશડી,સે દિન આયે આજ. કુત્તા મારણ, જળતરણ, અડબડી આધાર; કંથા ધારે લાકડી, કારે હથી આર. લાકડી કે આપતી, વળી બને હથિયાર;
રાખે રોકડ પિટમાં, એ તેનો ઉપકારકુંડળીઓ–લકડીમે ગુન બહેત હે, ઘર લે અપને સંગ,
કર પકડ ધરની ટકે, રખતી અપને અંગ; રખતી અપને અંગ, પાકે તાગ બતાવે, જીવ જંત કર દુર, કુત્તે માર હઠાવે; કહે દીન દરવેશ, છોડ સખી ઝકડી,૫
ધરલે અપને સંગ, ગુન બહત હે લકડી. ૫૭૮. હાજર સો હથી આર. ૩.
હાજર સો હથી આર. ઓસાણ હથી આર. હિમત હથિયારથી વધે,
૪૭૮
४७८
૪૮૦
૧ ભવ=જન્મારે. ૨ માતાએ દીકરાને આશિર્ આપી, કે ઘરડે છે વરસને ફેસલો થજે. આશિક્ પ્રમાણે દીકરે ફેસલો થયો ત્યારે લાકડીનું કામ પડ્યું.
૩ અડબડીઉં આવે ત્યારે આધાર, ને કામ પડે ત્યારે તુરત હથીઆર. લાકડી હોય ત્યારે કુતરું કરડે નહીં અને પાણીમાં ચાલતી વખતે પાણી માપવાનું સાધન થાય કે જેથી ઉંડાણમાં ઉતરી ન જવાય. ૪ પોલી લાકડીમાં રૂપીઆ ભરાય છે એટલે રૂપીઓને વિહેમ આવે નહીં. ૫ ઝકડી કર. ૬ એસાણ સમયસૂચક્તાથી જે સુજી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com