________________
૨i૮
કહેવતસંગ્રહ
સારા માણસના ઘરનું વગોણું જગતને . માંખ જુએ ચાંદું, ને વૈદ્ય જુએ માંદું. દેહરા-વધે કલેશ તે વકીલને, પૂર્ણ હરખ પ્રકાશ;
તેમ જ કાળા કાગને, ભલે ભાદ્રપદ માસ. ૪૭૦ વેલે શોધે વાડને, પુરબીઓ પૂછે કુવો; મસાણી ઊઠી મળસકામાં, પૂછે કઈ મુ. ૪૭૧ માળી સીચે મેગરે, કણબી પૂછે કુવો;
અધ્યારૂ નિત્ય વાટ જુવે, કેમ કઈ મુ. ૪૭૨ ૭. તીર્થે સૌ મુંડાય. ૪ તીર્થે સૌ મુંડાય. દરમાં સર્ષ પાધરા, બીજે વાંકેચુકે.
માર આગળ બધા પાંસરા નેતર જેવા. મારથી ભૂત ભાગે. ૫૬૮, ચૈત્ર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં. ૫
ચૈત્ર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં. સદા એકરંગી માણસ છે. રંગ છે એક રંગાને, લેઆનત છે દોરંગાને. ઊનાળે રાતા નહીં ને શીઆળે માતા નહીં.
ઊનાળે સુકા નહીં ને ચોમાસે લીલા નહીં. પદ૯. એ તે કાંકીડાના જે હફત રંગી છે. ૮
એ તો કાંકીડાના જે હફત રંગી છે.
પાણી તારો રંગ કેવો, જેમાં ભળું તેવો. - ગેકુળમાં ગોકુળદાસ ને મથુરામાં મથુરાદાસ. વાગે તેવું નાચે તે.
એ તે તાળમાં તાળ મેળવે તે છે. ચાસમાં ચાસ દે તેવો છે.
એનો રંગ સંગ પ્રમાણે છે. આપ રંગ જ નથી. ૫૭૦. શીરા સારૂ શ્રાવક થવું. ૩. શીરા સારૂ શ્રાવક થવું. સગુણ વેચી શ્રીમંત થાવું, ન્યાયનીતિને અળગાં કરે, તે દુનીઆમાં ડાહ્ય ઠરે. To adopt new views for loaves and fishes. પ૭૧. શેઠની પૂંઠે ફેલ્લી થઈ ને પંપાળીને મેટી કરી. ૫
શેઠની પેઠે ફોલ્લી થઈને પંપાળીને મોટી કરી,
૧ મસાણુ મસાણમાં મુડદાં બાળવાને છાણાં લાકડાં વેચનાર. ૨ અધ્યારૂ= પારસીને ગેર. ૩ મુંડાય અથવા ઠગાય. ૪ સદા એક રંગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com