________________
કહેવતસંગ્રહ
વ્યાજ ચેડા છેડાવે.
વ્યાજમાં રાજ ઝુલે. વ્યાજ ભલભલાની લાજ મુકાવે, ઢારા—એક રામ ચડ્યું ગયું, રાવણ કે રાજ; સાળ રામ ભેગા ચડે, ત્યાં માણસ તે શા માત્ર? It is difficult to get out of debt. ૫૬૫. સુયાણી આગળ પેટ છુપાવવું નહીં. ૬ સુયાણી આગળ પેટ છુપાવવું નહીં. વૈદ્ય, ગુરુ આગળ જુઠ્ઠું ખેલવું નહીં. ઊગર્યાના આરા આગળ પેટ ઢાંકવું નહીં. જીસકે હાથમેં દારી, ઊસકી ક્યા ચારી. સાખી—તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકા ચેારી; ઊસ્કે આગે કહાં જાનાં, જીસ્યું હાથમેં દોરી.
૨૧૭
વ્યાજના ધેાડાને કાઇ પાહેાંચતું નથી.
૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઠેકઠેકાણે પેટ આપવું નહીં.
૪૬૯
૫૬૬, હરકતમાં બરકત ને ફજેતે ફાયદા. (કાગડાને શ્રાદ્ધ ભલાં.) ૯ હરકતમાં બરકત ને જેતે ફાયદા.
ચારકું ખુદા સલામત રખે, નિકે લીએ સિપાઈકી રોટી હું. અગલાને ડાળે લાભ. દુઃખ વગર કાઈ કાઇના સામું જીવે નહીં,
૧. એક નાગર ગૃહસ્થ સરકારની નોકરીમાં હતા. તે રજા ઉપર ઘેર ગયા ને સાથે પેાતાના તાબાના એક સીપાઇને તેડી ગયા. ઘેર પહોંચ્યા તે દિવસ કાઇનું સંવત્સરી હતું એટલે લાડુ કર્યાં હતા તે પેલા મીમએ પણ ખાધા. બીજે દિવસે શ્રાદ્ધ હાવાથી દૂધપાક બનાવ્યા હતા તે મીઆંએ પણ સહુની માફ્ક ખાધા. મીઆંએ પૂછ્યું આ જમણુ વાર ચાલે છે તે શું છે? એટલે એક ચાકરે કહ્યું કે, આજ શ્રાદ્ધ હતું ને કાલે સંવત્સરી હતી. એટલે મીએ નમાજ પઢી ખુદ્દા પાસે દુવા માગી કે, ચા પરવરદેગાર ઇનકે ધરકુ કાયમ રહેવે નિત નિત શ્રાદ્ધ સમસરી; મી મીઠું ખાવે ખીર પુરીઆં” એટલે, હરકતમાં બરક્ત ને જેતે ફાયદા.
લીંબડીમાં એવા ચાલ છે કે હિંદુમાં કાઈ મરણ થાય ત્યારે સ્મશાન જનાર ઘણું કરીને બધા લોકો મસાણીને ત્યાંથી છાણાંલાકડાં ઘેાડાંઘણાં પણ ઉપાડી મુડદું ખાળવાને લાવે. તેમ કે લીંબડીમાં મેહેતાજી હતા ત્યારે એક ગૃહસ્થના મરણમાં સ્મશાન ગયા, ને ત્યાંની રીત મુજબ મસાણીને ત્યાંથી લાકડાના કકડા મસાણમાં લાવવાને લેવા ગયા, ત્યારે મસાણી દિલગીર થયા ને કહેવા લાગ્યા કે આ ફેરે મારે સારી મેાસમ જાગી નહીં, ને માલના ભરાવ બહુ થયા છે; માટે જો પ્રભુ કૃપા કરે ને મસાણમાં ઝાઝાં મુડદાં આવે તા માલ ખપે.
૨૮
www.umaragyanbhandar.com