________________
કહેવત સંગ્રહ
- ૨૧૫
મોટા વાંસે નાને જાય, મરે નહીં તો મદિ થાય. ગુરૂ થઈ બેઠે હોસે કરી, કંઠે ૫હાણ, શકે કેમ તરી?
ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શર. પપ૬. જેણે રસ્તે ચડાવ્યા તેને ખરે પાડ. ૪
જેણે રસ્તે ચડાવ્યા તેને ખરે પાડ. હથેવાળે મેળવી આપનારના એશિયાળા. દલાલ વગર સેદો હલાલ નહીં. દેહરે–ગુરૂ ગોવિદ દેનું ખડે, કીસમું લાગું પાય;
બલિહારી ઈન ગુરૂનકે, છને ગોવિંદ દિયો બતાય. ૪પ પપ૭. લપસી પડ્યા, તે કહે દેવને નમસ્કાર કર્યા. ૯ લપસી પડ્યા, તે કહે દેવને નમસ્કાર કર્યા. સોજા આવ્યા, તો કહે જાડા થયા. નાક કટ્ટા તે કટ્ટા, પણ ઘી તે ચટ્ટા. રાંડ્યાં એટલે હાથે પગે હળવાં થયાં, ને ધણીનાં ઓશીઆળાં મટયાં. નેતરું આવશે તે જમવા જઇતું, નીકર એ વટલેલાને ઘેર કેણિ જાય? ધપિ (ધેલ) વાગે, તે કહે ધૂળ ઉડી ગઈ બાવા ગાયો બહુ થઈ તે કહે દુધ પીગે. બાવા ગાયો મરી ગઈ તે કહે છાણમુતરની ગંધ ગઈ દાહ–ડાઢી મૂછ મુંડાવીને, વરવું કીધું મુખ;
શોભા સઘળી જતી રહી, પણ શીરાવ્યાનું સુખ, ૪૬૬ To make a virtue of necessity ૫૫૮. તપસી ગયા લપસી, ને જેગી થયા ભેગી. ૬ તપસી ગયા લપસી, ને જેગી થયા ભગી. વૈરાગમાં વ્યસન વળગ્યું. માયા ત્યાગી, માયાએ મહેલ્યા નહીં. સંન્યાસી થયા, પણ પેટ મુકાણું નહીં. નામ શાંતાનંદ (શીતલદાસ), પણ ક્રોધને પાર નહીં. સાધુ થયા, પણ સંસારીને ટપી જાય,
૧ ભાષા-વાણીમાં શું કેહવું, આચરણને મેહ કરવો. ૨ વરવું=નવરું, બદલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com