________________
૨૧૪
કહેવતસંગ્રહ
Sophistry if not backed by power is of no avail. ૫૫૦. કેઈને ટેપી પહેરાવવી. (બા કે ભીખ માગતે કરે) ૬ કોઈને ટોપી પહેરાવવી. ગાળે માથું ચેપડી ખાઈ જવું. દી દેવા.
બાઈ બેસારવી. લંઘી બેસાડાવી. અવળે અસ્તરે મુંડ. ૫૫૧ નાણું ચાડીઆની જીભમાં કે નવાબના ખજાનામાં. ૩ નાણું ચાડીઆની જીભમાં કે નવાબના ખજાનામાં. • આંબે મેર ને લાખ લેખાં, જાતે દહાડે કાંઈ ન દેખાં. હૈયા ફટાના કર્મમાં હાથ ઘસ. પપર. કર્યું છેળકું. ૪ કર્યું ધોળકું. એમણે તે ઊજવ્યું,
બાપનું ધોળ્યું. કર્યું ભગાના જેવું. પપ૪. લાપસી જીભે પીરસવી, ત્યારે મળી શી પીરસવી? ૪ લાપસી જીભે પીરસવી, ત્યારે મળી શી પીરસવી? મલીદા મનના વાળવા, ત્યારે શેરે સવાશેર ઘીના વાળવા. મલીદા મનનાવાળવા, ત્યારે મોળા શા વાળવા? વચનેપિ કા દરિદ્રતા. ૫૫૪. લેભી ગુરૂ ને ચેલા લાલચુ, દનું ખેલે દાવ. ૫ લેભી ગુરૂ ને ચેલા લાલચુ, દેનું ખેલે દાવ. લોભી ગુરૂ ને લાલચુ ચેલા, દોનું નર્કમે ઠેલમ ઠેલા. સિદ્ધસાધક થઈને ભેળાને ડાકણ કુંડાળામાં લેવા. રેવડીવાળા ને ગડેરીવાળે એકઠા થયા. દેહ–ગુરૂ લોભી શિષ્ય લાલચુ, દનું ખેલે દાવ;
દેનું બુડે બાપડે, બેઠ પત્થરકી નાવ. ૪૬૪ ૫૫૫. ગુરૂ કહે તેમ કરવું, ગુરૂ કરે તેમ ન કરવું. ૬ ગુરૂ કહે તેમ કરવું, ગુરૂ કરે તેમ ન કરવું. ગુરૂની આજ્ઞા માથે ચડાવવી. મોટાની વાદે ચઢીએ, તે દુનીઆમાંથી ખડીએ
૧. મરણને પ્રસંગ આવે છે ત્યારે છાજી લેવરાવવાં તે કામ લંધીનું ગણાય છે, માટે લંધી બેસાડાવી પડે તે મરણ થાય ત્યારે બેસાડાય. ૨ બને મીઠાઈ વેચનારા તે એકબીજાના માલનાં વખાણ કરી ઘરાને ઠગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com