________________
કહેવતસંગ્રહ
૨૧૩
આવી ઢાળી ને પરવાર્યાં કાળી.૧
પુરૂષની માયા, ને મરદની યા. ઢાહેરા—ગાકુલસ કહાન ગયે, રહ ગયે હીર; શાભા સમ દરબારકી, લે ચલે ખલવીર. ૪૬૦
૫૪૮. પારકે મ્હાડે પાન ચાવવાં. હું
પારકે મ્હાડે પાન ચાવવાં.
પરવસુ પરિઆણે, આપવસુ એકે નહીં. તીતરને મ્હાડે શુકન. પરાણા ને પશુ, એ ઘરધણી વસુ. પરહાથ લેના તે પરહાથ દેનાં, ક્રાને પ્રાસા? પરહસ્તે પરદેશ દુકાન, તેમાં આપણું નામ ન ધરીએ. ધણીવસુ ઢોર, કાશે નાથેા કે કાદાળીએ. દાહરા—પરાધીનતા દુઃખ મહા, સુખ જગમેં સ્વાધીન; સુખેં રમત શુક અન વિષે, કનક પીંજરે દિન. સારડા—પરવસુ પરિમાણુ, આપવસુ એકે નહીં; બાળકથી અંધાણુ,પ કાયાએ કરીએ નહીં. ૫૪૯. સત્તા આગળ શાણપણું શું કરે ? ૬
સત્તા આગળ શાણપણું શું કરે? એઠા આગળ ઉભાનું શું જોર? ભેંસ કુદે ખીલાને જોરે. ચાપાયા–કાજલ ડાઢી ફ્ગગે, તે જેમ ખેાલે તેમ છાજે;
૪૬૧
૪૨
સેા તારી દલીલ, એક મારા હુકમ. પીઠ સબદી તા પુરૂષ બળીએ.
ખાબલે ખાંડા તા પીરસાય, કે વાંસે ગણેશને ગાજે. ૪૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઘરેણાં પહેરીને નાતમાં તથા લેાકામાં દેખાવ કરવાના પ્રસંગ મળે તે ગૌત્રાટ ઉજવવામાં બ્રાહ્મણનું વણુ કરવું પડે, ને એ અપવાસ કરવા પડે તે પણ પુંજીઆની માએ કબુલ કર્યું. અપવાસ પહેલા કર્યો, તે તે મહામુશ્કેલીથી મ્હારૂં વશ રાખીને કર્યો. ખીજે દહાડે ગૌત્રાટ ઉજવવાના તે દિવસે પુંછઆની માનું હેઠું વશ રહ્યું નહીં ને છાનુંમાનું ખાતાં એ જણે જોયું તેએએ બહાર આવી વાત કરી એટલે ગૌત્રાટ ઊજવી શકાઈ નહીં. તે ઉપરથી કહેવત પડી કે, “પુંજીઆની મા ગૌત્રાઢ ઉજવી રહી.”
૧ કાળીની ખેડ ધૂળધાણી, તે હેાળી આવતાં પરવારે. ૨ તે રંગ પેાતાને આવે નહીં. ૩ નાથેાનાથવું, એટલે નાકમાં સુતરની નાથ નાંખવી.૪ પરિઆણુ=મનસુખા. પરવસુ=પરાધીન. બંધા=સ્નેહ. ૬ મુસલમાન સિપઇ વર્ગમાં દીકરાદીકરીનું સગપણ થાય ત્યારે ગાળની કાંકરી ભેગા થનારને આપે તે ખાય એવી રીત છે. છતાં ફાજલ ખાળે ખાળે ખાંડ એવે પ્રસંગે વેહેંચીને ખડાઈ મારતા હતા. તે ખાંડ ફાજલના શેઠ ગણેશ દાસીએ આપી હતી. ત્યારે ચારણે કહ્યું કે, ગણેશ દેસીનેા પીપર હાથ માજે છે, તેમાં તું શા પતરાજ કરે છે?''
www.umaragyanbhandar.com