________________
કહેવતસંગ્રહ
૫૪૧. હાલ ખુશામદ, તાજા રાજગાર. ૩
હાલ ખુશામર્દ, તાજા રાજગાર. ખુશામદખાર ખાદી કહાડે.
૨૧૨
૫૪૨. તાજો માલ તુરત ખપે, યુ
તાજો માલ તુરત ખપે. માલ રહ્યો વાસી, મૂલ ગયું નાસી.
સારા માલ જીવે તે જેવા માલ તેનું મૂલ.
ધરાકનાં મન ઠરે.
આંખને ભાવે તે મનને અથવા મુખને ભાવે,
ખુશામદ ખુદાકુ ખી પ્યારી હું.
૫૪૩, બ્રાહ્મણુ લાડવા જોઈ અવાયા પડે, ૩ બ્રાહ્મણ લાડવા જોઈ અવાયા પડે, દારા—વાતે રીઝે વાણી, રાગે રીઝે રજપુત; બ્રાહ્મણુ રીઝે લાડવે, આકળે રીઝે ભૂત. જોડકણું–લાપસી ખાધી, લુપસી ખાધી, ઊપર લીધાં દહીં; સાત વાનાની સુખડી ખાધી, પણ ચૂરમા જેવું નહીં. ૫૪૪. હાટ ભાડે, ઘર ભાડે, વાણાતરને વ્યાજ. ૩ હાટ ભાડે, ઘર ભાડે, વાણેાતરને વ્યાજ. શેઠાણી એઠાં લાપસી જમે, દીવાળાની શી લાજ ? લાખનું દીવાનું ત્યારે ચાળાનું વાળુ શું?
૫૪૫. લે લાલા ને દે હરદાસ. ૪
લે લાલા ને દે હરદાસ. કાને લેવું છે તે કાને દેવું છે ? ૫૪૬. આંડા ગામમાં એ તેરસ.
ખાંડા ગામમાં છે તેરસ. નિબંધી નાતમાં તેર પટેલ, બાર ભૈયા અને તેર ચેાકા.
૪૫૯
દીવાળીઆની દવાઈ.
આપ્યું વાણીએ, તે ખાધું પ્રાણીએ.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગાંડા ગામમાં બાર ખેલ ને તેર તાલ, નિબંધી વૈજા કાઇની નહીં.
૫૪૭. માધુડા મુવા ને ગેાઠડી પરવારી. ૭
માધુડા ભુવા ને ગાંઠડી પરવારી. પુંજીઆનીર મા ગૌત્રાટ ઉજવી રહી. માધુડે રાજ. પુરૂષ ગયા એટલે ધર ઊજ્જડ.
૧ ખાકળા માફેલા અડદ ૨ પુંજીની માના ધરમાં સારૂં એટલે ખાવાપીવાની ખાટ નહીં; તેથી આખા દિવસ કાંઈ ચાવે, ફાકે અગર ચીભડામાંથી પણ બચકું ભરી કરડે, એવી તેને ટેવ પડેલી. તેમાં પુંજીના ખાપે ગૌત્રાટ ઊજવવા વિચાર દર્શાવતાં પુંજીઆની મા ખુશી થઈ, કારણ કે સારૂં ખાવાપીવાને મળે તેવા મસંગ તેમ જ લૂગડાં.
www.umaragyanbhandar.com