________________
કહેવતસંગ્રહ
હિસાબ કેડીને ને બક્ષિષ લાખની. લેવું દેવું વહેવારે. ભૂલને ભેગવટા હોય નહીં.
Count like jews and agree like brothers. ૫૨૫. કડવું ઓસડ મા પાય. ૬ કડવું ઓસડ મા પાય. મીઠાં–લાં લેક ને કડવાં-બેલી મા. મેઢે કહે તે મિત્ર. મીઠા-બેલથી મહી જવું નહીં. -
સૌ ભલું મનવવા આવે. મીઠા બેલથી લેવાય તેની વાત ખાડે જાય. પર મોટું વાઘનું ને વાસે ગધેડાને, ૬ મહું વાઘનું ને વાંસે ગધેડાને. મેટું વાઘનું, પણ માંહેથી ગાય, મોટું વાઘનું ને ગાં-શીઆળની. મોઢે એર ઘણું, પણ ખરે મોળો, ગાં-બળ ઘણું, પણ ફસકી જાતાં વાર નહીં. બેડસાઈને પાર નહીં, માંહે ભીરૂ. પર૭. માગ્યાં તો મુક્તાફળ મળે, પણ ભીખને માથે ભઠ. ૮ માગ્યાં તે મુક્તાફળ મળે, પણ ભીખને માથે ભઠ. માગવું ને મરવું બરાબર માગતી વેળા મેટું કાળું. માગતાં સુમને દાતાર કહેવો પડે. માગણ તુરથી હળ. માગનાર પાણીથી પાતળે. દેહ-કનક કંથડે કુંજર ચડ્યો, હેમ કડાં દો હથ;
માગ્યાં તે મુક્તાફળ મળે, ભીખને માથે ભઠ. ૪૪૯ ખરે–સેજ મીલા સે દૂધ બરાબર, માંગલીયા સો પાની;
ખેંચ લીયા સેરગત બરાબર, બેલેગોરખ વાણ. ૪૫૦ પ૨૮. રાજા દાને ને પ્રજા સ્નાને. ૫ રાજા દાને ને પ્રજા ખાને. મોટાની જીભ વળે, ત્યાં નાનાનું શરીર વળે. એનું થુંક પડે, ત્યાં મારું લોહી પડે. સકર્મીની જીભ ને અકર્મીના ટાંટીઆ. જજમાનની જીભ ને ગેરના ટાંટીઆ. પ૨૯ ફૂલ નહીં ને ફૂલની પાંખડી. ૩
કુલ નહીં ને ફૂલની પાંખડી. ગતરડે હાથ દીધાનું પણ ફળ છે. નાહ્યા તેટલું પુણ્ય.
૧ બેડસાઈને કાઠીઆવાડમાં મુસાઈ કહે છે. ૨ આકડાનું. ૩ રાજા દાનથી ને પ્રજા સ્નાનથી પ્રભુને રાજી કરે છે. ૪ ગંગા આદિ નદીઓમાં નાહ્યાનું પુણ્ય ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com