________________
કહેવતસંગ્રહ
૧૮૫
દારૂ પીધે કપૂરની ગંધ આવે નહીં. ખાતરના ગાડા સાથે ચોપદાર શોભે નહીં. લસણ કાંઈ કસ્તુરીની ગરજ સારે? અંબાડીમાં બેસી છાણું વિણાય નહીં. સાખી–સારે સારું, નરસે નરસું, નજરોનજર દીઠું;
સાકર નાંખે દૂધમાં, છાશમાં નાંખ્યું મીઠું. ૩૮૨ ૪૪૧. સેરંગી જેમ કુટે તેમ રંગ કહાડે. ૯
સારંગી જેમ કુટે તેમ રંગ કહાડે. કાઠી, કણકને કેળાં ગુંદાં ગુણદે. ઢેલ જેમ કુટે તેમ અવાજ કરે. ઉંટ ગાંગરતાં પલાણાય. દેહરા–ગલાં, ઢોલાં ને ગાદલાં, કાગદ અને કપાસ;
એટલાં કુટયાં ગુણ કરે, વણ કુટયાં કરે વિનાશ. ૩૯૩ કાઠા તે ઘાઠાં ભલાં, તાજાં ભલાં તરક; ટેટાં ટગટગતાં ભલાં, અધભૂખ્યાં અધ ભરખ. ૩૯૪ કણુક, કણબી ને કચુવો કસું ને મછ6;
એટલાં ગુંદ્ય ગુણ કરે, વણ ગુંઘાં અડીઠ. ૮૫ પાછ ઇતરાજી વિના, કબુ ને રાજી હોય;
રાજા, જેગી, સુઘડ નર, રસહિર્મ બસ હેય. ૩૯૬ જોડકણું–લ, ગમાર, પશુ ઓર નારી, એ સબ તાડન અધિકારી. જર. તાળી પાડી છેષ દેખાડી, કહું છું દહાડી દહાડી. ૩ તાળી પાડી દોષ દેખાડી, કહું છું દહાડી દહાડી. દાંડી પીટાવીને કહ્યું છે. ચારે બેસી સમજણ પાડી છે. ૪૪૩. તારા જેવા તે એના ખીસામાં પડ્યા છે. ૯ તારા જેવા તે એના ખીસામાં પડ્યા છે. તારા જેવાને તે એ પગે બાંધી ઉડે તે છે. તારા જેવાં તે એના પેટમાં ગલુડી રમે છે. તારા જેવાં તે એના પેટમાં કરી છે. એ તે ચીંથરે વીંટયું રત્ન છે. વેચીને દાણ દે એવો નથી. એ તે બહુ ગરવો છે. પેટ ઉંડે છે.
કેટલાકને પાણી પાઈ દે તેવો છે. ૧ હાથી ઉપર માંડી બેસવાનું આસન તે અંબાડી. ૨ સારંગી=મછઠ. ૩ કચ=કાંચળી,
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com