________________
૧૮૬
કહેવત સંગ્રહ
૪૪૪. રાંડ મારેટ ને ઘડતાં ભાગ્યે, ટુંકું ને ટચને મધથી મીઠું ૧૦ રાંડ મારે ટલે, ને ઘડતાં ભા. હું ને ટચ ને મધથી મીઠું તમારા બાપ કેમ મુવા ? તે કહે ઉપરથી પડ્યા ને ઠેઠણે ઠે. તે ક્યાં રાવણની કાણ માંડી? ટુંકી કરે. લાખ વાતની એક વાત. ઘી ખીચડીના અક્ષર બે. ઝાઝી વાતે ગાડાં ભરાય. લાંબી પરેડ સાંભળે કોણ?
The long and short of it. ૪૪૫. પંચ માબાપ છે, પણ મારી ખીલી ખસે નહીં. ૭ પંચ માબાપ છે, પણ મારી ખીલી ખસે નહીં. ખસે ખાડા, પણ ન ખસે હાડા. થવાનું હશે તે થશે, પણ કાશી કેવળીને જશે. તેજે ઘોડે હો, મેજે બોલ ન હટે. ડગાં, પણ મેં ના ડગાં. સે તારી રામ દુહાઈ ને એક મારું ઊતું. તેરી બાવડી' હઠે, મેરી હઠ ના હટે. ૪૪૬. નરમગરમ થઈએ ત્યારે મેળ આવે. કડે ઘૂંટડે ઉતાર પડે. ૬
નરમગરમ થઈએ ત્યારે મેળ આવે. કડવો ઘૂંટડા ઉતારવો પડે. નમતી દોરી તે મુકવી પડે. ગરમે ગરમ ભેગાં થાય, ત્યાં ઝાળ ઊઠે. દેહ-ઉત્તમ વિદ્યા લીજીએ, યદ્યપિ નીચકે હોય;
પડ્યો અપાવન ઠેરમેં, કંચન તજે ન કોય. ૩૯૭ બેત–સામે થાય આગ ત્યારે આપણે થઈએ પાણી;
જાણુ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણું. ૩૮૮ ૪૪૭. ગાઈઓ વહાં સુધી ગાઈએ, શિર ઝાંપા દેકે જાઈએ. ૬
ગાઈઓ વહાં સુધી ગાઈઓ, ફીર ઝાંપા કે ભાઈઓ.
૧ બાવડી વાવ. ૨ એક વાણુઓ એક ગામમાં સારા ગૃહસ્થને ઘેર રાત રહો. ઊતારે એક વંડામાં આપેલ. ગામ મીર સારું માણસ જાણું ગાઈને રીઝવવા આવ્યો. તેણે મહેમાન વાણુઓ આગળ ગાવા માંડ્યું. વાણુએ જાણ્યું શેડી વારમાં જ રહેશે, પણ મીર ગયે નહીં એટલે વાણુઓ સુઈ જતી વખતે તે મીરને કહે છે:---
ગાઈઓ વહાં સુધી ગાઇએ, ફર ઝાંપા દેકે જાઈએ. ઝાંપો ઉઘાડે મુકીને જાઈશ તો?
ઘોડા જાયગા મેરા, તે જવાબ લગા તેરા. આ જવાબ સાંભળી પછી મીર તુરત ચાલ્યા ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com