________________
૧૮૪
કહેવતસંગ્રહ
જોડકણું–મોટે કુહાડો કાંઈ ન કાપે, ગજલ કાપે છીણીઓ;
રેતીમાં જે ખાંડ વેરાણી, તે વીણી કહાડે કીડીઓ. ૪૩૭. ઠંડા લેહીને સૂકે ટલે સારે. ૫ ઠંડા લેહીને સૂકે વેટલે સારો. લાખ મળતા નથી ને લખેશરી થતા નથી. સુખની પીંજણ પીંજતાં, કીં કમતડી ધાઈ. સુખનો જીવ દુઃખમાં શા સારૂ નાંખો ? (ઉંચે જીવે) પારકા ઘેબર કરતાં ઘરની ઘેસ સારી. A great fortyne is a great misery.
Better is a little with ease, than a great deal with anxiety. ૪૩૮. ઠાકરે ખાતાં હશીઆર થવાય. ૬ ઠેક ખાતાં હુશીઆર થવાય. લાખ ખાય ત્યારે લાખનો થાય. ઘાટ ઘાટનાં પાણી પીએ, ત્યારે ઘડાય. બત્રીશ ગોદા ખાય ત્યારે બત્રીસ લક્ષણે થાય. ઘણું ટકેરા ખાય ત્યારે પાકે થાય. બહાર ફરે તે બાદો થાય.
Man is a foolish creature, he will follow no examples and he will pay too dear for his experience. ૪૩૯ ડાહ્યો દીકરે દેશાવર ભગવે. ૪ ડાહો દીકરો દેશાવર ભગવે. ડાહી વહુ ચુલા આગળ પેસે. ભલાને એંઠામણ* દેહરે–ચતુરક ચિતા ઘણી, નહીં મૂર્ધક લાજ;
સાર અસાર જાણે નહીં, પેટ ભરનેસે કાજ. ૩૯૧ All lay the load on a willing horse. ૪૪૦. ડુંગળીમાં એલચીને સા આવે નહીં. ૮ ડુગળીમાં એલચીન સા આવે નહીં. ખડને ગાડે ગોળપાપડીનું ભાતું હોય નહી. મસાણીઆ લાડુમાં એલચીની ગંધ હોય નહીં.
૧ બાદ હુશી આર. ૨ ભઠામણું=શરમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com