________________
૧૭૮
કહેવતસંગ્રહ
૪૧૪. ડાઢીમૂછ આવશે તા દીકરાને આવશે. ૩. ડાઢીમૂછ આવશે તે દીકરાને આવશે. ડાઢીઆળા (ભાયડા) કહેવાશે તેા દીકરા કહેવાશે. ધર ઉધાડું રહેશે તા દીકરાથી રહેશે. ૪૧૫. જમીન, જોરૂ ને જર, એ ત્રણ કજીનાં ઘર. જમીન, જોરૂ ને જર, એ ત્રણ કજીઆનાં ઘર.૧ શીંગ, ડાડી ને પાપટા, એ ત્રણ જાતનાં અનાજ. પુંક, માર ને ધસરકૈા, એ ત્રણ જાતનાં વાજીંત્ર. ઊત્પત્તિ, સ્થિતિ તે પ્રલય, એ ત્રણ જગતના ખેલ. થાન એટલાંતે કાન, મીંડાં તેને ઇંડાં,
ધા, વા તે ધસડ્કા એ ત્રણ જાતનાં વાજાં.૩
ફરતું, ચરવું ને તરતું, એ ત્રણ પ્રકારનાં વાહન, ધાર, અણી ને ધુબાકા, એ ત્રણ પ્રકારનાં હથિયાર. ૪૧૬. મરણુ તરણને શિખવે. ૩
મરણ તરણને શિખવે. સંકટ પડે બધું સુજે. માથે પડે એટલે બધું આવડે.
Necessity is the mother of invention, ૪૧૭, જ્યાં મળ્યું ખાવા ત્યાં ખાવેાજી બેઠા ખજાવા. ૭ જ્યાં મળ્યું ખાવા ત્યાં ખાવેાજી બેઠા બજાવા.
જ્યાં મળ્યું જમવા ત્યાં મારા સમવા.૪ જીસકે તડમેં લડુ ઊસકે તમેં હમ. જ્યાં ચાવલકા દાણા વહાં અંદે જીસે જમણવાર તીસે વાલીડા તૈયાર. Wasps haunt honey pots. ૪૧૮. ભીખ તેને ભૂખ શી? ૨
ભીખ તેને ભૂખ શી? ભીખારીને જ્યાં જાય ત્યાં ધર.
જ્યાં મળી રૂાટી ત્યાં પડ્યા આળેટી,
જાનાં.
જ્યાં જમવા ત્યાં સમવા.
૧ જમીન, જોરૂ અને જર્ એ ત્રણને માટેજ કયા થાય છે. તે ત્રણ ચીજ એવી છે કે “મે રમાડે રીઝવે આખર આણે વાજ’(વાજ આણવું એટલે દુઃખી કરવું–હેરાન ૨ થાન સ્તન. ૩ આ કહેવત શબ્દ ફેર ખીજી રીતે ખેાલાય છે તે પ્રથમ લખી છે. ૪ સમવાનાત.
કરવું.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com