________________
કહેવતસંગ્રહ
૧૭૩
૩૫. ધણીધણી આણ રાજી, તે ક્યા કરે મીઆં કાજી? ૮.
ધણધણીઆણું રાજી, તે ક્યાં કરે મીઆ કા? ઘીખીચડી એકનાં એક, પાપડ બેઠે દેખ. ધણધણીઆણીના કજીઆ, તે જવાસાની વાડ, દહાડે આવે ડાંગે ને રાતે એકનાં એક. ધણધણીઆણી વઢે, પણ અંતે એકનાં એક બીબી લડતી હે ઝઘડતી હૈ, લેકીન ઘરકી ખબર રખતી હે. વિઘગાંધીનું સહીઆરું. દેહ–હું કરીશ તાગડ, તું રાખજે ટેક;
પરણું ઊઠી ઘેર જશે, એટલે આપણે એકનાં એક ક૭૩ ૩૬. ઘેર ઘેર માટીના ચુલા. ૬
ઘેર ઘેર માટીના ચુલા. સૂર્યનારાયણ બધે સરખા ઊગે છે. બધાંનાં ઘર ગારે લીપેલાં છે. બધે સરખા બપર. ઊંચે ચડ કર દેખા, તો ઘર ઘર એકહી લેખા. બધે ઠેકાણે વાયરો સરખો વાય છે.
No family without feud. ૩૭. ઊંદર ઘર ઘરના પણું. ૪ ઊંદર ઘર ઘરના પણું. ઘેલીનાં ઘેર ઘેર સાસરાં.
એ તે ઘટ ઘટ વ્યાપી છે. જ્યાં જોઈએ ત્યાં તૈયાર. ૩૯૮મખ્ખી ચુસ. ૧૯ મખ્ખી ચુસ.
પાણી પીને મુતર ખે. ગાંડ ધેાઈ કઠી કરે.
પુંઠમાં આંગળી ઘાલી સુંગે. તેલમાં માંખ પડી હોય તે નીચેની લે. ચમડી તુટે પણ દમડી ન તુટે, નરકમાં પાઈ પડી હોય તે દાંતેથી ઉપાડી લે. પાઈને માટે મકે જાય. નાસરી સારૂ નવસારી જાય. દમડી માટે દમણ જાય. પાઈને માટે નીંભાડે આગ મૂકે. પાંચ મારું, પચાસ મારું, પણ એક મુઠી ન હારું. પૈસે મારે શિર સાટે છે. જીવ જાય, પણ પૈસે કેવો થાય. * તેલ પાઈએરંડી કહાડે. પૈસે ગાંઠેથી છુટે નહીં. ગમડી છોડે, પણ દમડી ન છોડે. ૧ ગમડીગામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com