________________
૧૭૨
કહેવતસંગ્રહ
(શરીર). ઘરડો થયે, પણ જીવ (મન) ઘરડે થતો નથી. બુઢી ઘડી લાલ લગામ, ચડને વાલા મેં જવાન. સેરો-અવનિ રેગ અનેક, તેનાં બહુ કીધાં જતન
ઈણ પ્રકૃતિનું એક, રચ્યું ન ઓસડ રાજીઆ. ૩૭૧ He has a cold tooth yet in his mouth. ૩æ. ઘી કયાં ઢળ્યું, તે ખીચડીમાં. ૩
ઘી ક્યાં ઢળ્યું, તે ખીચડીમાં. ઢેર ગયું તે ધણુને ઘેર. લપસ્યા તેએ ગંગામાં
It is not lost, what a friend gets. ૩૯૪. ઘંટીના સે ફેરા, ને ઘંટને એક ફેરે. ૧૫ ઘંટીના સે ફેરા, ને ધંટનો એક ફેરો. એક તરફ રામ, એક તરફ ગામ. શ્રીમાનનો કચરો, તે ગરીબને પટવર.૪ મીઓ ચોરે પળી પળી, અલ્લા ચારે યુપી પી. મીઓ ચેરે મુડે, ને અલ્લા ચોરે ઊટે. સોનીના સો, ને લુહારને એક મોટા હોલની ખરવાડી" સાસુના સે દહાડા તે વહુને એક દહાડે, સુઈનું સારું તે લુહારનાં લહેડાંમાં જાય. અર્ધમાં રામ ને અર્ધમાં ગામ. મોટાની એઠમાં ગરીબનો ગુજારો. મોટાને ઉતાર તે ગરીબને શણગાર. સે દહાડાની પાવસ, એક દહાડાની વાવસ. હાથીને હૈયા સમું તે ગધેડાને ગળાબળ. દેહ–હાથી મુખર્સે ગીર પડ્યો, ઘટો ન ગજકે અહાર;
કીડી મુખમેં લે ચલી, પિષણકે પરિવાર, ૩૭૨
૧ જતન=ઉપાય, ઔષધ. ૨ જાન થયું નથી, કે ખાટું નથી થયું. ૩ ગંગામાં નાહાથી પાપ નાશ પામે છે એવી માન્યતાથી સંતોષ થાય ૪ કર્મીને કુલે હોય તે અકમીને કપાળે ન હોય. ૫ મેટાં હાલાંને ધતાં ટેલું નીકળે તે પર એક જણને ગુજારે થાય. ૬ પાવસ વરસાદ. મરાઠી “પાઉસ”. વરસાદ સે દહાડા વર હોય પણ એક દહાડે તડકે કે ઉઘાડ થઈને વા વાય તે તે વરસાદના પાણીના ભેજને સુકવી નાંખે છે, એ ભાવાર્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com