________________
કહેવતસંગ્રહ
૩૬૪. ગરીખીમાં કાંઈ શરમ નથી. ૫ગરીખીમાં કાંઈ શરમ નથી. દરિદ્રતા કાંઈ દુર્ગુણુ નથી. ફાટેલે લુગડે તે ઘરડાં માબાપે કાંઈ લાજવાનું નથી. ગરીબ નિર્ભય થઈ નિરાંતે સુવે છે.
ગરીબી કાંઈ ગુન્હા નથી.
૩૬૫. ગાવું ગળામાં, ઉલટ વગર આવે નહીં. ૮
ગાવું ગળામાં, ઉલટ વગર આવે નહીં. ખાવું ખેાળામાં, ભૂખ વગર ભાવે નહીં. મન વિનાનું માહાલવું, ને પગ વગર ચાલવું. પ્રેમના રંગ, તે ખરા રંગ, મન હાય તેા માળવે જવાય. ઉલટનાં કામ ઉત્તમ થાય. દળેલું દળવું, તે મન વિના માહાલવું (એ ખરેાખર ). મન ચેટયું તે હજાર આવરણ ભેદીને પહોંચે. Nothing is imposible to a willing mind. ૩૬૬, પેટ પેટ અઘરણી નહીં. ૪
પેટ પેઢ અધરણી નહીં. કાળીએ કાળીએ બિસ્મિલ્લાહ. ૩૬૭. ગામ હોય ત્યાં ઢેડવાડા હાય. હું ગામ હૈાય ત્યાં ઢેડવાડા હાય. ધાંધલી ધુણે, તે પાંચ પડેાશીને પુશે. ગામ હાય ત્યાં ઉકરડા હાય.
જ્યાં રંધાય ત્યાં ગંધાય.
કુટુંબમાં માણસ હાય, તેમાં નરમ ગમ પણું હાય. Roses have their thorns.
ભાઇ તૈરનાર ભાવમાં ખપે છે,
ફ્રાંસુની પૂઈ ને ડુસકે મુઈ.
૧ ભાણાં પડ્યાં હેાય ત્યાં એ
૩૬૮, જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફુઈ. ૧૧ જાનમાં કાઈ જાણે નહીં ને હું વરની પુર્ણ. જાનમાં કાઈ જાણે નહીં ને હું વરને આપ. નહીં ત્રણમાં, નહીં તેરમાં, ને નહીં છપ્પનના મેળમાં.
હાય,
લગ્ને લગ્ને કુંવારા. તળાવે તરસ્યા તે વેળા ભૂખ્યા.
જ્યાં મંડાય ત્યાં ખંડાય,૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૬૫
પાદર સુવું તે સીસકારા શા ?
૨ ત્રાંબીઆના તેર
www.umaragyanbhandar.com