________________
૧૬૪
કહેવતસંગ્રહ
ગરીબને ગાં–માં દાંત હોય. ગરીબ ગોલો. ગૌમુખ વાઘ છે.
સુંવાળે સર્પ જેવો. છભમાં મધ, ને અંતરમાં હળાહળ ઝેર. ઉંદર કામ કરનાર છે, ડુંકી પુંકી ખાનાર છે. પાતાળમાં પગ ઘાલે તે છે. ૩૬૧. ગરીબના નિશાસા નખેદ વાળે, ૫. ગરીબના નિશાસા નખોદ વાળે. ગરીબનું ખાય તેનું સત્યાનાશ જાય. ગરીબના પૈસા ખાવા તે લોહીના ધુંટડા. ગરીબને મારે તેનું જાય આડે બારે. દેહ-તુલસી હાય ગરીબકી, કબહુ ન ખાલી જાય;
મુએ ઢરકે ચામસેં, લુહા ભસ્મ હો જાય. ૩૬૧ ૩૬૨. ઢોરના ચાવ્યામાં કુચો પડે, પણ લોકના ચાવ્યામાં કોપડે નહીં. ૬ ઢેરના ચાવ્યામાં કુચો પડે, પણ લોકના ચાવ્યામાં કુચો પડે નહીં. ઘંટીના ગાળામાં બચે, પણ લોકના ચાવ્યામાં બચે નહીં. જે બહુ ચહડે તે બહુ લેકમાં ચવાય.' રૂપ નજરાય, માટે વરરાજાને ગાલે મેસનો ચાંલ્લો થાય છે. દુનીઆની બત્રીસીએ ચડ્યો તે મુ. કંચાયા સારા, પણ વંચાયા બોટા. ૩૬૩. ગરીબ લે તે ટપલા પડે, ને મેટા લે ત્યારે તાળીઓ પડે. ૧૪
ગરીબ બોલે તે ટપલા પડે, ને મોટા બેસે ત્યારે તાળીઓ પડે. દીનનું ડહાપણ દાટ, ગરીબ સગું તે ગણતરીમાં નહીં. ' નાને હેયે મોટી વાત કરવી, તે જખ મારવાની. ગરીબ ગમારમાં ખપે. કોઈ ગરીબ થશે નહીં. લાંઠાનું લાકડું. વાઘે માય માનવી તેને શો ઈનસાફ? મેટાની પાંચશેરી ભારે. સારાને સાગમટે નેતરાં, ગરીબને કેાઈ ગણે નહીં. લોહી (ચામડીમાં) હોય ત્યાં સુધી સઊ સગું. મોટા કહે મેવાળાની ભાજી, શ્રેતા કહે સૌ હાજી હાજી.
સૌ સારાના સગા, ગરીબનું સગું કાઈ નહી. ચોખરે-મોટા જે બોલે તે છાજે, ઊપર ઢોલ ધજામણ વાજે;
ના બેલે તે વાએ જાય, ઊપર ગડદા પાટુ ખાય. ૩૨ ૧ ખરાબ માણસ ચહડે તે ચરચાયચવાય. ૨ સહકુટુંબ નેતરાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com