________________
કહેવત સંગ્રહ
૧૬૩
-
-
-
-
-
૩પ૭. ગધેડા ઉપર અંબાડી. ૫ ગધેડા ઉપર અંબાડી. પીઢાર ઉપર ટીપણી. ત્રાટા ઉપર ચીત્રામણ. ધૂળ ઉપર લીંપણ. કુકુ સુત્રા લગાવ. ૩૫૮, ગઢેને ખાયા ખેત, નહીં પાપ નહીં પુણ્ય. ૯
ગહેને ખાયા ખેત, નહીં પાપ નહીં પુણ્ય. ગાય દેહી કુતરીને પાવું. શેકીને વાવવું. વ્યાજે કાઢી ઉછીતું આપવું. કુપાત્રે દાન કરવું. ગધેડ આગળ છે ભેળાવવી. ખારા પાટમાં વાવવું, તે બીજ પણ બળી જાય. પામરીવાળાના લેઈ દાથરીવાળાને દેવા. સવાયા લેઈ ઉછીના આપવા. There is but little merit in inconsiderate bounty. Kindness is lost upon an ungrateful man. ૩૫૯. ગમે તેમ સુ, ગાં– ખાટલા વચ્ચે. ૭ ગમે તેમ સૂવે, ગાં– ખાટલા વચ્ચે. નાચી ખુંદી પગ સામું જોવું. ગમે તેમ ખરો, પણ રેલો ઘરમાં ને ઘરમાં આવે. હરી ફરીને હડફે હાથ. જે ઊડ્યો માર ધનાળું.
તા વેલે થડે જાય. આંધળી ભેંસે મહેડવું દીઠું. ૩૬૦. દેખાય છે દેડકે, પણ માંહેથી કાળો નાગ. ૧૧ દેખાય છે કે, પણ માંહેથી કાળો નાગ. દેખાય છે ગરીબ, પણ બહાર છે તેટલે ભોંયમાં છે. ટુંકી ગરદન, કમ પિશાની, હરામજાદેકી એ નીશાની. ગરીબના માથામાં શું કાંઈ આંગળી ખુંચે છે ?
૧ પીઢાર માટીનું ચણતર. ૨ કુદકે કુદકે; કેક સુરા લગાવ પણ કહેવાય છે. ૩ શેકેલો દાણે ઊગે નહીં; કાચ દેણે વાળે ઊગે. ૪ કાથરી ઠીકરાની સાનક,
૫ હડફે એટલે પૈસા રાખવાને ગલે, પેટી. આને અર્થ એમ છે કે જે માણસના ઘરમાં બીજે પેટીપટારામાં પૈસા હેય નહીં તે જ્યારે ખરચે ત્યારે હડફામાંથી ખરચવા પડે. ૬ બીજુ ગામ જાણે જ નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com