________________
૧૬૨
કહેવત સંગ્રહ
સાખી લાખ ગુમાવી સાખ રાખવી, સાખે મળશે લાખ;
લાખ રાખીને સાખ ગમાવે, સાખ ગયે સહુ ખાખ. ૩૫૭ બેત–જે સતિ સત પર ચડી તે પાન ખાના રમ હે;
જે આબરૂ જગમે રહી તે જાન જાના પમર હે. ૩૫૮ The evil wound is cured, but not the evil name ૩૫૬. ગેપાભાઇની ગેપવણી, ને પાગ બાંધે ઊપરણ. ૮
ગોપાભાઈની ગાપણી, ને પાગ બાંધે ઊપરણું. વાહવારે મીઆ બાંકે, ડગલીમેં સો સો ટકે. હાથી ઉપર બેઠે, પણ પિટમાં હાથ ઘાલી જુવે તે લાળા. આજ સેવક ખાધી છે કહી દીવેટ ચાવી ગયા. ઇધર મત આઈઓ ભાઈ, એઝલકી બીબીઆં ઘાસ કાટતી હે. સાખી–મોટાં મોટાં પાગડ બાંધે, માંડે ઘાલે ગાભા;
લેવા દેવાનું નામ નહીં, ને વાત કરવામાં આભા.૫ ૫૯ આપા ભાઈની ગોપવણી, પાઘડી ન આપી આછી;
કાં તે શીખવ ગોપવણી, નહીં તે લે તારી પાછી. ૩૬૦ - જોડકણું–મુલ્તાનકે મલજી, દિલ્હીકે લાલા,
સુરત કે ભાઈસાબ, એ સબ ભીખ મંગને વાલા.
થયે અને માલે આલા ચારણને કહ્યું, “આલા જે માગે તે આપું.” ત્યારે આલા ચારણે કુઠાં શીંગડાવાળી કંઠી ભેંસ માગી. એ ભેંસ બહુ વહાલી હેવાથી તે આપવાની માલાની મરછ નહીં તેથી પિતાની દીકરીને માલે કહ્યું કે, “આ ચારણ સાથે તું હસીને વાત કર, એટલે તેને ખરાબ ચાલનું આળ ચડાવી મારીને કહાડી મુકીશ.”
ત્યારે દીકરી પિતાના બાપ માલાને કહે છે, “હે ભાયાણું કુટુંબના કુંડી ભેસે તો ઘણું મળી રહેશે, પણ આલા ચારણને મારીને કાઢી મુક્યાની મેસ કપાળે ચોંટી તે ઊતરશે નહીં.” એ ઉપરના સેરઠાને ભાવાર્થ છે. પછી દીકરીની સૂચના માલાએ માનીને આલા ચારણને કુંડી ભેંસ આપી.
૧ રમ=સ્તુરી, રીવાજ. ૨ પમ રૂ. ૩ દુઃખનો પાર નહીં.
૪ ગરાસીઆને મૂછે લગાડવા તેલ નહીં, તે દીવામાં વધેલું તેલ ચોપડ્યું. પડતાં દીવાની પાતળી દીવેટ પણુ ઠાકરની મૂછમાં ચેપડાઈ ગઈ. કોઈ સામે મળે તેણે પૂછયું, “મૂછમાં આ શું છે ત્યારે ઠાકોરે જવાબ દીધું કે, “આજ સે ખાધી છે” તે તાંતણો રહ્યો હશે કહીને દીવેટ ખાઈ જવી પડી.
૫ આભા પતરાજખેર. ૬ લુગડાને ફાટેલો કે બગડેલો ભાગ છુપાવવાની કે ભારે ભાગ ઉપર દેખાડવાની કળાને “પણ” કહે છે. ૭ આછી સારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com