________________
}}
કહેવતસંગ્રહ
ગાડાં તળે કુતરું, તે જાણે બધા ભાર હું ટીટાડી પગ ઊંચા રાખી સુવે,
તે એમ
દાતણુ કરતાં ડાકું હલાવ્યું, તે જાણે મને માનીતી ગણી. ઢાઢીએ શેર, તે ઢગલે ઢેડ.૧ જોડકણું–જાનમાં કાઈ જાણે નહીં, ને હું વરની પુર્ણ; ગાડે કાઈ ખેસવા ન દે, દોડી દોડી મુ.
તાણું છું. ધારે છે કે આકાશ અધર મારે પગે રહ્યું છે.
૩૬૯. મરહની ગરદમાં રહેવું, પણ નામરદાના સરદાર થઈને રહેવું નહીં. ૧૦
મરદની ગરદમાં રહેવું, પશુ નામરદાના સરદાર થઇને રહેવું નહીં. ધણી ધારવા તે. ધીંગા ધારવા. ભડ ઝુઝે ને ભેંસ દુઝે. ભાયડાના ભાગ પડાવે. ભાયડાના ધા ધુમૈં. મર્દની ગીરદ સારી, નામરદના છાંયડા ખાટા. સિંહ પાંજરે પડે પણ ગર્જના કરે. મરદના સાખા પડે.
પારા ભોંયમાં દાટા, પણુ ફાડીને નીકળે. હાથી વગર દરવાજો તુટે નહીં.
૩૭૦ ઢીલગંડાની સાખત કરવી નહીં. ૬
ઢીલગંડાની સાખત કરવી. નહીં. નબળાને ટ્રુડે બેસારીએ, તે છેરી ભરે. નમળાના સાથે રણવગડામાં રખડાવે. દાધારીંગુ વ ખાળે, ને પાછળનાના ભવ બાળે. ઢારા—ગામમાં નહીં ખારડું,૪ સીમમાં નહીં ખેતર; ધંધા વિના ક્રૂરતા ફરે, એ શું કરશે ખેહેતર?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૩
૨ ગરદ (ગર્દ )=ર્જ.
૧ એટલે હલકું મહુ કાઇ ગણતરીમાં નહીં. ૩ ાિના દરવાજો તોડવા સારૂ આગળના વખતમાં એવી રીત હતી કે, દરવાજાના લાકડામાં ઘેાડે થોડે અંતરે ખીલા જડેલા હેાય છે તે હાથીને વાગે નહીં માટે પાસે ઊંટ આડું ઊભું રાખે ને હાથીને દારૂ પાઈ મસ્ત કરે એટલે હાથી પેાતાનું માથું જોરથી દરવાજાને મારે એટલે વચ્ચેનું ઊંટ હુદાઈ જાય અને દરવાજાની સાંકળા કે પાટી છૂટીને દરવાજે ઊંચડી જાય. ૪ ખારડુધર, કાઠિયાવાડમાં એ શબ્દ વપરાય છે,
www.umaragyanbhandar.com