SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કહેવતસંગ્રહ ૩૩૬. કેળામાં ખાંડ ને મૂળામાં મીઠું. ૭ (ઈશ્વરની કૃપા તથા અપાથી જે બની આવે તે વિષે.) કેળામાં ખાંડ ને મૂળામાં મીઠું, દૂધમાં સાકર ને છાસમાં મીઠું, મૂળા હેય ત્યારે મીઠું પણ મળે નહીં. ઘરમાં લીલા લહેર, ત્યારે જમવાનું પારકે ઘેર, ઘરમાં અન્નના સાંસા, ત્યારે પરાણુનું પૂર. દૂબળા ઘરમાં સુવાવડ સાંઢ. દુકાળમાં અધિક માસ હાય. ૩૩૭. જે જેવાં તેનાં તેવાં. ૭ જે જેવાં તેનાં તેવાં. કુટુંબને વા છોકરાંમાં આવે. મગરે મગરે, ને કૌચે કૌચ. કેળે કેળાં, ને બાવળે બાવળીઆર વલવલતી રાંડને વેવલાં છોકરાં. કુટુંબ કરડકણું, ને મોસાળ વઢકણું. દેહ–રવીરકે વંશ, શરીર સુત હોય; ક્યું સિંહનકે ગર્ભમે, સિયાલ ન ઉપજે કાય. ૩૪૨ ૩૩૮. રેટી ત્યાં ચોટી નહીં, ચાટી ત્યાં રિટી નહીં. ૫ રોટી ત્યાં ચોટી નહીં, ચેટી ત્યાં રેટી નહીં. ધાનાં ત્યાં પાનાં નહીં, પાનાં ત્યાં ધાનાં નહીં. ચારો છે ત્યાં ચલીઓ નહીં, ચલી છે ત્યાં ચારો નહીં. દૂધ ને દીકરા સાથે કયાંક હેય. સંપત્તિ ને સંતતિ ભેગાં હોય તે ભાગ્યશાળી. ૩૩ ઘી વિના લુખો કંસાર, દીકરા વગર સુને સંસાર. ૧૦ ઘી વિના લુખો કંસાર, દીકરા વગર સુને સંસાર. ઘરનો દીવો દીકરો. સે ગુલામે ઘર ઉજડ.૪ દીકરા દેખી કાળજું ઠરે. દીકરા દેવતાને દુર્લભ. પુતહીનકા ઘર સુના, વિદ્યાહીનકા હૃદય સુના, દરિદ્રીકા સબ સુના. બાળા તેના શા દુકાળા દીકરા સારૂ પથ્થર એટલા દેવ કરવા પડે. જેને ઘેર પારણું, તેનું શોભે બારણું ૧ કેળાં મળે ત્યારે ખાંડ આવી મળે, ૨. પરડા. ૩ ચેટી ચોટલી. દીકરા હોય તે ટલી હેય. ૪ દીકરા વગર. ૫ આંખ ઠરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy