________________
કહેવત સંગ્રહ
૧૫૫
૩૩૨. લક્કડક લાડુ ખાયગા વે પસ્તાયગા, નહીં ખાયગા વે બી
પસ્તાયગા. ૯ લક્કડકે લાડુ ખાયગા વે પસ્તાયગા, નહીં ખાયગા વો બી પસ્તાયગા, રાંડી રૂવે, માંડી રૂવે, સાત દીકરાની મા હો પણ ઉઘાડે નહીં. કુંવારો કોડે મરે, ને પરણ્યો પીડાએ મરે. કેડે મુવાં, ને કુતરે તાણ્યા. આ છે કેડે, પણ જશે મથે છેડે, કેડ પુરા થયા, એટલે ડેડ મટયો.
મથુરાકે પંડે ખાગા સે પસ્તાવેગા, નહીં ખાવેગા સ બી પસ્તાવેગા. સાખી–રાજાબી દુઃખીઆ, કબી દુઃખીઆ, મહિપતિ દુઃખીઆ વિકારમેં;
વિના વિવેક ભેખધી દુઃખીઆ, ઓધા એક સંત સુખી સંસારમેં. ૩૪૧ મેં તો દુઃખ દુનીઆનું ભાળી; પરણી નારી તે પીએર મૂકી વાળી.
Age and wedlock, we all desire and repent. ૩૩૩. નકટા જેગીની જમાત. ૩
નકટા જોગીની જમાત, ગાંડીઆ ટેળું. નકટાની જમાત. ૩૩૪. ગામને મહેડે ગરણું બંધાય નહીં. ૧૧ ગામને મહેડે ગરણું બંધાય નહીં. કૂવાને મોડે ઢાંકણ દેવાય પણ ગામને હેડે ઢાંકણું ન દેવાય. ગામને હોડે ડુચો દેવાય નહીં. દુનીઆ તે દેખે તેવું ભાખે. ગામ વચ્ચે કૂવે, તે કાઈ કહે ઊંડે ને કોઈ કહે છીછરે.. દુનિયા હફત રંગી છે. દુનિયા દે રંગી છે. દુનિયા છે, આમ પણ બેલે ને આમ પણ લે. ખલકકી હલક, કીસીને બંદ કીયા હે. જગત છતાયું નથી. મારનારને હાથ ઝલાય, પણ બોલનારની જીભ ઝલાય નહી. No dish pleases all tables alike.
Do as you like, you cannot curb men's tongues. ૩૩૫. ઘડાનું અજવાળું ઘડામાંજ રહે. ૫
ઘડાનું અજવાળું ઘડામાં જ રહે. દરની માટી દરમાં સમાય. કુવાની છાંયા કુવામાં જ રહે. દરિદ્રના મનોરથ, ઊપજે ને લય પામે. મનમાં પરણ્ય ને મનમાં રાંડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com