________________
૧૪૮
કહેવતસંગ્રહ
દેહર–કાં ઘણું કાગોલી, કાં ઘણું કપુત;
સજજન તો હક્કડ ભલા, હકેડ ભલા સપુત. ૩૨૨ સ –પુત કપુત, કુલક્ષણ નાર, અદેખે પડોશી, ચુગલીઓ દસ્તદાર;
કવિ ગંગ કહે સુન શાહ અકબર,એ ચારકું ગરદન માર. ૩૨૩ ૩૧૩. સપુત દીકરા વિષે. ૨૨ સપુત દીકરા કુળ ઉજાળે. દી વાળે તે દીકરા, છે વાળે તે છેકપો. એકે (એક સપુતે) ઊજળા, છત્રીશે ખેંગાર. સુપાત્ર દીકરે ઈકોતેર પહેડી તારે. દી વાળે દીકરા, કાં ધરી કાં ધરા. એકે હજારા, સોએ બિચારાં. બાકર બચાં લાખ, લાખે બિચારાં. સિંહણ બચું એક, એકે હજારા. બાપ કરમી તે બેટેકું કાવ, બેટા કરમી તો બાપડું લાવ. બાપથી સવાઈ, તે સપુત દીકરો કહેવાય. કુળદીપક, તે સુપાત્ર દીકરે. બાપનું નામ દીપાવે તે સપુત દીકરો. એક સપુતે બધું કુળ શમે. દેહરા–ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચેલે કપૂત;
તીની ચીલે ના ચલે, અશ્વ, શેર, સપૂત. ૩૨૪ ગ્રાહક સબે સપૂતકે, સારે કાજ સપૂત; સબકે ઢાંકન હેત હૈ જૈસે બનકે સૂત.૫ ૩૨૫ વિદ્યા સંયુત એકહી, જે કુલ સપૂત હેત; બંશ ઉદ્દીપન કરત મ્યું, બિધુર્ત રેન ઉધોત. ૩૨૬ એકહી પૂત ગુનર્વત ભલ, ‘ગુણવિણ શત નહીં કામ; હિમકર એકહી તમ હરે,ઊડગજકોટ અકામ. ૩૨૭ કહા શોક સંતાપ કત, જે બહુ હોત કપુત; ભલે એક મનભાવતે, સબ કુલ પાલક પૂત. ૩૨૮ એકહી ભલે સપૂતર્ત, સબ કુલ ભલે કહાય; સરસ સુવાસિન વૃક્ષ, યે બન સકલ બસાય. ૩૨૯ સિહનીકે એકે ભલે, ગજદલ ગંજનહાર;
બહુત તન કીસ કામકે, શુક્રિી તનય હજાર. ૩૩૦ - ૧ હડ=એક. ૨ બળેલી ઇંટનાં રેડાં. ૩ શેરસિંહ. ૪ કામ સુધારે. ૫ કપાસ. ૬ સંપાદન કરેલ. ૭ વંશ. ૮ ભલો. ૯ ચંદ્ર. ૧૦ તારા. ૧૧ હાથીનું ટેળું. ૧૨ ગાંજનાર. ૧૩ મુંડણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com