________________
કહેવતસંગ્રહ
૧૪૭
વાતનું વડું કરવું. વાતનું વતેસર કરવું વાતનું વતેસર ને કાંટાનું કસર કરવું.
To make a mountain of a mole-hill, ૩૯. રાંકમાંથી રાજા કર. ૭.
રાંકમાંથી રાજા કરો. કીડીમાંથી કુંજર કરે. પપામાંથી પીરમહમદ બનાવવો. મોવાળામાંથી ગરમર બનાવવી.
ખાદ વગર ઊંચપદ જીરવાય નહીં. દેહરા–રક નિવાજત બનત રાજેશ્વર, ભૂપત બનત ભિખારી;
છસ્કે પાંઊમેં પેનીયાં નાહીં, વાકું દીને કુંજબિહારી. ૩૨૦ જાકે પાંઉ પેનીયાં નહીં, વાકું દેત ગજરાજ;
બિખ દેતે બિખીયા મીલી, ભલે ગરીબનિવાજ. ૩૨૧ ૩૧૦. કાગળની હોડી ચૂલે ચડે નહીં. ૭ કાગળની હાંડી ચૂલે ચડે નહીં. તુંબડાં બાંધી દરિયે તરાય નહીં. કાગળની હેડીથી દરિયો તરાય નહીં. કાગળની કોથળીમાં ઢબુ ભરાય નહીં. તુંબડાનો ટોપ કેટલી ઘડી ટકી શકે ? તકલાદી કામ શું ઝીંક ઝાલે?
આકા ડોકાને માંડવો. ૩૧૧. ઘેલી સૌ પહેલી. હું ઘેલી સૌ પહેલી. પિઠીઆ પેહેલી છાંટ ઊતાવળ કરે. મોરલે ગાડે મટુબાઈ ગામ કરતાં ઘાયેળ ઉતાવળી. વગર આગે બળી મરે. જોરદાર બાયડી છાછઆમાં કૂદી પડે. દાહ લાગે ત્યારે સીંચાણે સૌ પહેલ. હોળીનું નાળિયર. મડદું ઉપડે ત્યારે દુણવાળે સૌથી આગળ થાય. ૩૧૨. સાત કપુત દીકરે નખેદ ગયા બરાબર. ૮
સાત કપુત દીકરે નાદ ગયા બરાબર. પત્થર જે હેત તો ધોબીને ધોવાના કામમાં તે આવત. સો પુતે બાપ વાંઝીએ. કપુત દીકરો બાપનું નામ બળે. કપુત દીકરે કુળ હીણું પડે. કપુત દીકરો કુળમાં અંગારે. ૧ પેનીયાં જેડા. ૨ આફરડે કુદી પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com