________________
કહેવતસંગ્રહ
૧૪૫
આંધળાના ઘાથી કેટું પડ્યું.
નાંખે અવળા ને પડે સવળા (પાસાને દાવ). ૩૦૭ માર તપ ખુદા સચ્ચા છે. આપે તેને રામ. ૮
માર તપ ખુદા સચ્ચા હે. આપે તેને રામ. દેરિયેમેં દોટ રખનેવાલા રામ હે. લાગ્યું તે તીર નીકર તુકો. સુરદાસકી ટીકી લગી તો લગી, નહીં તે રામધુન મચાઈ હે.
પરમેશ્વરનું નામ લેઈ દીકરા ચહડી જા શૂળી ઉપર. કે બહાર ક્યાં જડશે. રાજાને તે જોતિષ વિદ્યામાં શું માહાભ્ય છે તે જોવું હતું તેથી એક ઓરડામાં તેને સુવાક્યો. ટીડા જોશીને ફીકર લાગી કે, હવે મારું શું થશે તેથી ઉંધ આવી નહીં એટલે જરા જોરથી બોલવા માંડ્યું, “નિંદરડી આવ, નિંદરડી આવ, નિંદરડી આવ.” જોશીને મહિમા તો ગામમાં વધ્યો હતો તે આખું ગામ જાણે, તેથી નિંદરડી કરીને રાજાની એક દાસી હતી જેણે એ હાર લીધે હતો તેણે સાંભળ્યું કે, જેથી તે “નિદરડી નિંદરડી” બેલે છે માટે તે હાર મારી પાસે છે એમ જોશી જાણી ગયા છે માટે તે હાર મારી પાસેથી નિકળશે તે મારા બૂરા હાલ થશે, એવી બીકથી તે દાસી હાર લાવીને ચુપકીથી જોશીની બાજુમાં મૂકી ગઈ. સવારે જેશીએ હાર લઈ રાજાને આપે, રાજા ખુશી થયા અને જેશીને સારું ઇનામ આપ્યું.
પછી રાજાના મનમાં આવ્યું કે જેશીની પરીક્ષા વધારે કરવી તેથી જેશીને રજા નહીં આપતાં રેકીને રાજાએ પોતાના હાથમાં, જેને કાઠિયાવાડમાં ટીડ કહે છે તે રાખીને જોશીને બેલા ને પૂછ્યું કે, મારા હાથમાં શું છે? ત્યારે જેશી બોલ્યા:
ટપ ટપ કરતાં ગણું પેળી, ડુંગર ચાલતાં દીઠે ડોળી;
નિંદરડીએ આપ્યો હાર, મૂક રાજા ટીડાને ખ્યાલ. જોશીએ તે માગણી કરી કે, “હવે ટીડા જોશીનો એટલે પિતાને ખ્યાલ મક પણ રાજા સમજ્યો કે, મારા હાથમાં ટીડ છે તેને છુટો મૂકી દે એમ જોશી કહે છે માટે જેશી ખરે વિદ્વાન છે એમ સમજીને કીડને હાથમાંથી છોડી દીધું ને જોશીને ફરી ઇનામ આપ્યું. એમ ટીડા જોશીને ઘા પાંસરે ઊતર્યો. એ ભાગ્યની માયા છે એ દાખલ ટીડા જોશીને ચાલે છે.
૧. પરમેશ્વરનું નામ લેઈ દીકરા ચહુડી જ શળીપર
કોઈ એક ધનવાન વાણી તથા તેની સ્ત્રી ઘરમાં રાત્રે સુતેલાં હતાં ત્યાં અધરાત વીત્યા પછી એક ચોર છાપરું ફાડી ઘરમાં ઉતરતો હતો. વાણુએ તેને જે અને વિચાર કર્યો કે, હવે બૂમ પાડવી વ્યર્થ છે, કેમકે ચોર નજીક આવી ગયો છે ને બૂમ પાડવાથી વગાડી બેસશે.
તેથી વાણીએ પોતાની સ્ત્રીને જગાડી ને કહે છે, ધીરે દી કર. આપણે દીકરે નથી ને માતાજીએ સ્વપ્ન આપ્યું છે કે આકાશમાંથી દીકરે ઉતરશે, માટે ઉઠ દી
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com