________________
કહેવત સંગ્રહ ૩૦૦ કાકા મારશો કે? તે કહે ચમાઈને જ તે. ૫ કાકા મરશો કે? તો કહે ચુમાઈને જ તે. મીઓ મરતે હે કયા ? તો કહે જખ મારકે. મરણ આવ્યું, તે હસ્તાં રળે, ને રોતાં રેળે. હવે ઘડીએ ઘૂંટ ભરાય છે.
જ્યાં આવી બની ત્યાં કેણ સાસ ઘાલે તેમ છે. ૩૦૧. કાગડાની કેટે રતન. ૫ કાગડાની કોટે રતન. કાગડો દહીંથરું લઈ ગયો. પત્થર સાથે રતન પછાડવું. થેરે કેળું બાઝયું. ઉકરડે રતન.
Fortune favours a man more than merits. ૩૦૨. કુતરાના પેટમાં ખીર ટકે નહીં. ૭
કુતરાના પેટમાં ખીર ટકે નહીં. કાગડાની કોર્ટે કંકોતરી. વાયડાનેપ વાત સોંપવી. ચાડીઓ ચેરે જઈ ચાડી કરે. અધિકપાંસળીને વાત કરવી. ઘાંયજાને વાત કરી હોય તો તે તુરત ચંદરો બાંધે.
એના પેટમાં તાંદળજે છબત નથી. ૩૦૩. પાસે પડે તે દાવ, ને રાજા બોલે તે ન્યાય. ૫
પાસો પડે તે દાવ, ને રાજા બોલે તે ન્યાય. પડે પાસા ને છતે ગમાર. જ્ઞાનીને ગમે, જેમ નાંખે તેમ સમ. ફાળે વખણાય. કાજીની મારી હલાલ. ૩૦૪. ઉપર્યું તેવું નીપજ્યુ. મનમાં આવ્યું કે તૈયાર જઈએ. ૧૧
ઉપર્યું તેવું નીપજ્ય. મનમાં આવ્યું કે તૈયાર જોઈએ.' તલ ખાધા ભેગી ગાં– ચીકણી થઈ. ઘા ભેગા કીડા. દાગી કે લાગી. ચડ રેટી પડ પેમાંટ. ચટ મંગણી ને પટ વિવાહ.
૧ એ બધી નવાઇની અગર અયોગ્ય બનાવદર્શક છે. ૨ કરૂપવર રૂપાળી કન્યા વરી જાય તેને લાગુ પડે છે. ૩ સ્વાભાવિક વાત એ છે કે બીલાડીના પટમાં ખીર ટકે નહીં, કુતરાં તે ચેરીને ખીર ખાય છે અને તે એક્તાં નથી. ૪ બહુ બેલાને કહેલી વાત જગજાહેર થાય. ૫ તે આખા ગામમાં કરે. ૬ ગમે એટલે સીતાર, સારંગીના તાર તંગ કે ઢીલા કરવાની લાકડાની ખીંટીઓ. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com