________________
૧૪૨
કહેવતસંગ્રહ
વાત કાને આવ્યા ભેગી હડી કરવી તે મૂર્ખાઈ વાત સાંભળી તેલ કરવો.' સેરઠોકડીએ નાથીએ નાગણી, હાથી હેડમાં હોય;
. પણ કીડી પીંજર પડી, સાંભળી નથી સામળા. ૩૧૭ ૨૭. વાતે પાડા ગાભણ કરવા. ૭
વાતે પાડા ગાભણું કરવા. વાતે પાપડ, વાતે વડી, વાતે વહુ ગધેડે ચડી. એ તે કહે કે, કરને કે કુછ નહીં. કરવું ને મરવું બરાબર છે. અમે તે તાળી વગાડનાર, ખેલ કરનાર બીજા. વીશા શ્રીમાળીના વિચાર, બે મણ ઘી તાવડામાં બળી ગયું, વાતનાં ચોસલાં મુકવાં, કાળજે ધચકે કાંઈ નહીં..
Work and not an empty promise will gain the object. ૨૯૮. ચંદર બાંધવા સૌ આવે, પણ છેડવા કેઈ ન આવે. ૬
ચંદરવે (માંડવો) બાંધવા સૌ આવે, પણ છોડવા કાઈ ન આવે. કહેવા સૌ આવે, પણ કરી આપે નહીં કેઈ. કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ. ચડાવવા સૌ આવે, પણ ભોગવવું પડે પિતાને માથે પડે ત્યારે આડે હાથ દેવા કાઈ આવે નહીં. વરઘોડાના સાજન બહુ મળે, ને વરઘોડે ચડાવે, વરઘોડો ઉતર્યા પછી
કાઈ નહીં. ૨૯૯ કંકાસથી ગળીનું પાણી સુકાય છે. ૫
કંકાસથી ગોળીનું પાણુ સુકાય છે. કલેશનું મોં બાળે. રાતદિવસના કંકાસથી માણસનું મરણ થાય છે. દેહરા-માર્ગમાં મણિધર, ઘરમાં પેઠા ચેર;
બાયડી બહારવટે ફરે, એ સૌ મરવાના દર. ૭૧૮ માર્ગ ખેતર ને જાન રણાં, વેરી ભેગે વાસ;
કુટુંબ કળાને ભીંત ભોરીગ,એટલાં કરે વિનાશ.૩ ૩૧૯ ૧ ખરી છે કે બેટી. ૨. વિચારને બદલે ખાલાં વપરાય છે. ૩. માર્ગમાં ખેતર, જુનું રણ (૯) માથે ગાજે, વેરી સાથે રહેવું, કુટુંબને કલેશ, ભીંતમાં સાપ રહે હેયતે વિનાશ કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com