________________
કહેવતસંગ્રહ
તેરી શરમ કે તેરે મીકી ગાદીની શરમ. સ્થાનહીન ન શાભંતે, દંતા, કેશા, નખા, નરા. દાહરા—કસમે તુર્ક ન છેડાએ, બજારે બકાલ; વગડે જટ ન છેડીએ, ઉનાળે અંગાર.
૨૯૪. ભલાની દુનિયાં નથી. ૫
ભલાની દુનિયાં નથી. મીઠાં ઝાડનાં મૂળ મુખી ઉપર ખાસડાં ને નેકી ઉપર પેજાર. જો કરતે ભલાઈ, તેા આંખમેં ડાલતે સલાઈ.ર ૨૯૫. હલાલમાં હરકત, હેરામમાં ખરકત. ૧૧
સૌ ખાદે.
હલાલમાં હરકત, હરામમાં બરકત. પતિવ્રતા ભૂખે મરે, કસબણુને લીકેળાં, કસાઈને ઘેર કુશળ, ધર્માંને ઘેર ધાડ. જીસકી દાનત પાર્ક, ઊસ્કે ધર્મે ખાખ. જીસકી દાનત ખેાટી, ઊસ્કે ધરમેં રેટી. ઇમાનદાર ભૂખે મરે, એમાન ખાય લાડુ. સતીને સાડી નથી મળતી, ને વૈશ્યા પટકુળ પેહેરે. ધર્મીને ઘેર ધાડ, પાપી પરમાનંદમાં પસાર. ઢાહેરા—ખુશામતિયા ખુશી રહે, ભલા ફરે બેહાલ; પતિવ્રતા ભૂખે મરે, એવા કળિયુગ હાલ. પતિવ્રતા ભૂખે મરે, કસબણુ ખાય લાડુ; ગાંડી ઘેાડે ચડે, તે મરદ ખેંચે ગાઢું.
૨૬. કહેતાખી દિવાના, સુનતાખી દિવાના. ૪ કહેતાખી દિવાના, સુનતા ખી દિવાના.
૧૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૧૪
નમે તેને સૌ દમે.
ગાંડાને ગામ, ડાહ્યાને ડામ.
૧૫
૩૧}
૧. તુર્કએટલે મુસલમાન, તુર્કસ્થાનથી આવેલા માટે કેટલાક મુસલમાનને તુર્ક હેવાની સાધારણ રીતે ટેવ પડી છે. સૂબે એટલે મુસલમાન સીપાઇઓને રહેવાને ગામના ભાગ તે સખા કહેવાય છે. તે સમામાં તુર્કને છેડવા નહીં, બજારમાં ખકાલને એટલે વાણીઆને છેડવા નહીં, કારણ ત્યાં વાણી એક્ડા તરત થાય ને જોર વધી જાય. જંગલમાં જટ એટલે ભરવાડને છેડવા નહીં. આ બધાં સ્થાનનું જોર સૂચવે છે.
૨ સલાઇ=સળી. ૩. આ કહેવત ઈશ્વરી નિયમથી ઉલટી છે. પણ લાકા સારા માણસને આડે રસ્તે હારવાને વાપરે છે.
www.umaragyanbhandar.com