________________
૧૪૦
કહેવતસંગ્રહ
કામ કરનારને જ ભાવ પૂછાય, કામ કર્યો તેણે કામ કર્યા.
Business is the salt of life. ૨૯૧. કરવી ખેતી તેજેડ ગાડું, કરવી વઢવાડ તે બેલ આડું. ૭ કરવી ખેતી તે જેડ ગાડુ, કરવી વઢવાડ તે બેલ આડું. જેની સાથે બને નહીં તેનાં હજાર ખેતરણું કહાડે. તે ગાળ દીધી નહીં હોય તે તારા બાપ દીધી હશે. છીંકતાં છીંડ પડે. છીંકતાં દડે. તેરી ભેસે મેરી ખીજ પાડી. જેને દોષ વસે તેનાં છેબકાં જેવાય, He that is disposed to quarrel, will never want
occasion. ૨૯૨. કલાલની દુકાનમાં બેસી દૂધ પીએ, તે પણ કહેવાશે કે દારૂ પીધે. ૨ કલાલની દુકાનમાં બેસી દૂધ પીએ, પણ કહેવાશે કે દારૂ પીધે.
તાડી હેઠ બેસી ગંગાજળ પાન કરે, તે પણ કહેશે કે તાડી પીધી. ૨૭. સ્થાન પ્રધાન, બળ નહીં પ્રધાન, કામેથી ઊતર્યો કામેરે,
વેશ્યા બનહીન. ૯ સ્થાન પ્રધાન, બળ નહીં પ્રધાન, કામેથી ઉતર્યો કામોર, વેશ્યા બનતીન (બન્ને બરાબર). સ્થાનક બેઠે સિંહ, હેય વનમાં તે હરણું રે ખીલાને જોરે ભેંસ દુઝે છે (ઝુઝે છે). ઝાડને નામે ફળ વેચાય છે. ઉતર્યો અમલે માણસ કેડીનું.
૧ કામણ વશીકરણ
વાત ૨ એક વાર શંકર કૈલાસમાં દિગબર સ્થિતિમાં બેઠા હતા ત્યાં એક પાર્ષદે આવી જાહેર કર્યું કે, શ્રી વિષ્ણુ ગરૂડે ચઢીને આવે છે, એટલે શંકર ઉતાવળમાં ઊભા થયા. પાસે વય નહતું તેથી કેડમાં નાગને કરે પેહેરી માંહે મૃગાલા લટકાવી વિષ્ણુને મળવા ચાલ્યા. રાંકર વિષ્ણુને મળે છે તે વખતે કેડને સપ ગરૂડના મહ લગભગ અડી ગયે. એટલે સર્ષે કુંફાડા મારી ગરૂડ ઉપર હુમલો કરતો હોય તેવું જોર બતાવ્યું, ત્યારે ગરૂડ કહે છે, શું કરું છું તે માટે આહાર છે પણ સ્થાન ફેર છે એટલે શંકરની કેડમાં તું છે માટે જોર કરે છે તે સહન કરવું પડે છે, તે વખતે ગરૂડે કહ્યું:
“સ્થાન પ્રધાન, ન બલ પ્રધાન” ૩ વાણુઓને સારૂ આ કહેવાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com