________________
કહેવતસંગ્રહ
૧૯
૨૮૮. મૂકીએ ખસતું તે આવે હસતું. વાર્યા ન વળે, હાય, વળે. ૧૧
મૂકીએ ખસતું, તે આવે હસતું. થાકે ત્યારે પાકે. વાય ન વળે, હાર્યા વળે. સન્મુખના ન ખાય, પીઠના ખાય." સમા રહ્યા દૂધ ન પીએ, તે વાંકા રહ્યા મુતર પીએ. ' ગળીને ખાસડાં બન્ને ખાય ને દંડ પણ આપે. હાજાના ખાળીને રહે. કાંઈ ઉપાય ન ચાલે ત્યારે આફરડા ઠેકાણે આવે. કુતરું કરડયું, ને ખાસડાં પણ વાગ્યાં. દોહરા-બહેતેકું બહેનદીઓ, મત સમજાવો ઠેર;
સમજાયા સમજે નહીં, તે દો જુતે દે એર, ૩૧૧ બહેતેકું બહેતા કરે, મત લગાઓ દેર;
કહા ને માને એરકા, દે ધક્કા દો ઓર. ૩૧૨ * What reason and candeavour cannot bring about,
time often will. ૨૮૯ વિવાહનાં ગીત વિવાહમાં ગવાય. ૧૦ વિવાહનાં ગીત વિવાહમાં ગવાય. હાથી રાજદરબારે શેભે. કમોસમનાં કંડાં સ્વાદ આપે નહીં. વિવાહનાં ધોળ વિવાહમાં શોભે. ઢેલી નગારચી વરઘોડામાં શોભે. નાતરામાં ધોળ નહીં, ને ખીચડીમાં ગોળ નહીં. વખતે સહુ સારું લાગે. દરેક ચીજને માટે વખત છે. વિવાહમાં વાજાં ને મરણમાં આઝા. દેહ–રતે આવે મોગર, રતે આપે ફૂલ;
રત વગર જે લેઈએ, તે બધું ધૂળ. ૩૧૩ Everything is good in its season. ૨૯૦ કર્યું તે કામ ને વિધ્યું તે મેતી. ૬ કર્યું તે કામ ને વિંધ્યું તે મેતી. કર્યું તે ખરું, ને કરશું તે ખોટું, કર્યું તેટલું કરવું મટયું. કુકડમુડ કેટલે ભાર, તે કહે એક ઉતાર
૧ વખત =પ્રસંગ,
૨ આઝગાતાં જવું ને છાતી કુટવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com