________________
કહેવત સંગ્રહ
૧૫
પેટને મળ એ નરમ થઈ જાય છે કે સેકું સેફાને છબતું નથી. જીવ મુઠીમાં આવી ગયો છે. શાહ વિહા થઈ ગયું છે. રાડ નીકળી ગઈ છે. એ તો જાણે તેલમાં માં ડુબી. અઠારે ભાઈ એકીલે, દે કાલીકી ઝુકાં. કાલી ભાઈ કે ઝરડે, મીભાઈ કે બરડે. હો ઉપર લટ ઊડે છે. છાશબાકળા થઈ ગયા છે.
લીંડું લીંડાને છબતું નથી. તાક મોકળા રહે છે. ૨૭૫. ગામ ભાગીને (લુંટીને) રાસી (બ્રાહ્મણની) કરવી. ૪.
ગામ ભાગીને ચોરાસી કરવી. ભેસ ચોરીને ખીલાનું દાન કરવું. એરણ ચેરીને સોયનું દાન કરવું. દેહ-રપનીર ચેરી કરે, કરે સોયનું દાન;
ઊંટ ચડી જોયા કરે, કેમ નાવ્યું વિમાન. ૩૦૧ ૨૭૬. એવું એનું પહેરીએ કે કાન તુટે? ૭
એવું સોનું શું પહેરીએ કે કાન તુટે? એવું ઉનું શું કરવા ખાઈએ, કે મોંમાં દાઝીએ ?
ઊંડાં પાણી ને વહુ નાની, એ બધાં દુઃખની નિશાની. દેહરો આક ઇંધણ જવ રોટલા, છોરૂ હળીયાં બાપ;
છાપરું ચુએ ને નાર કુભારજા, એ પાંચે મળીયાં પાપ. ૩૦૨ પાઈ-પહેલું દુઃખ જે બારણે તાડ, બીજું દુઃખ, પડેસી લબાડ;
ત્રીજું દુઃખ, જે વાંસામાં ચાંદું, ચોથું દુઃખ, જે બઈ માં. ૩૦૩ સાંકડું ઘર ને વચમાં વડ, બાપ મૂર્ખ ને છોકરો જડ; ખાવા ન મળે ને મેટું તડ, માથે ભારે ને આગળ દડ.૫ ૩૦૪
૧ બીકને લીધે એ ઝાડે થયો છે. ૨ રાંપ ખેતીના કામનું એક ઓજાર છે તે પાંચ શેર લોઢાની થાય છે. તેવી રાંપની ચોરી કરીને સોયનું દાન કરે એટલે પોતે મહાપુણ્યનું કામ કર્યું, માની પરમેશ્વર સ્વર્ગમાં લઈ જવાને વિમાન મેલશે એવી આશા રાખીને ઊંટ ઉપર ચડી વાટ જુએ છે કે, કેમ વિમાન આવ્યું નહીં? પણ શાનું આવે? ૩ આક ઇંધણ એટલે આકડાનું બળતણ. ૪ આ દેહરે નીચેની રીતે પણ બેલાય છે –
આકા ઇંધણ જવ ચઢણુ, છોરૂ બાપ હળ્યાં;
આંધળી બાયડી ને ઘર ચુએ એ પાંચે પાપ મળ્યાં. ૫ દડરેતાળ રસ્તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com