________________
કહેવત સંગ્રહ
સાખી-તાણ બાંધે પાગડી, દાબી લેવરાવે નખ;
ચાંપી પહેરે મેજડી, એ અણુ સરજ્યાં દુઃખ- ૩૦૫ ૨૭૭. એ ભેળો કે મૂકી જાય ગાગર ને લેઈ જાય ગેળે. ૭
એવો ભેળો કે મૂકી જાય ગાગર ને લઈ જાય ગાળો. બેર આપી ને કલ્લીઓ કહાડી જાય. ટોપરૂં ખાઈને કાચલી આપે. સેય આપી ને કેશ લઈ જાય. ભેસ છોડી ખીલાનાં દાન કરે. બનીઆ એસા ભેળા, કે લવંગમે પૈસા તેલા. લંગોટ દઈને પાઘડી લઈ લે. ૨૭૮. ભુંડામાં ભુંડી ચાકરી. ૯
ભંડામાં ભુડી ચાકરી. ચાકરી સબસે આકરી. પરાધીન સ્વપ્ન સુખ નાંહી. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, ને કનિષ્ઠ ચાકરી, ખેતી સદા સુખ દેતી. જોકર ખાય ઠેકર, ને દાસ તે સદા ઉદાસ. દેહરા–ને કર બિચારા કયા કરે, પરાઈ રટી ખાય;
બુલાય આધી રાતમું છે, છ કરતા જાય. ૩૦૬ ભુંડામાં ભુંડી ચાકરી, તેથી ભુંડે ભાર; તેથી ભૂંડું માગવું, જે સુમ કહેવો દાતાર. ૩૦૭ ચાર શુકન ન બાવરે, માગણ કબુ ન જાય;
ચાકર બીચારા ક્યા કરે, જે માલ પરાયા ખાય. ૩૦૮ ૨૭૯. એની લાકડી ને એને બરડે કે વાસે. ૩
એની લાકડી ને એને બરડે કે વાસ, એનું હે ને એનું ખાસડું. એની મોઈ (ગીલ્લી) ને એને દાવ, ૨૮૦. એનું ગાડું અટકયું છે. હું
એન ગાડ અટક્યું છે. તેના ખાટલામાં માંકડ પડ્યા છે. તરસાળે આવી રહ્યો છે. હવે એને લે મેલ થઈ છે. વાહાણ હવે છાપ્યું છે. હવે પિતીઆં હાથમાં રહ્યાં છે.
૧ ક્યા મ કર કાસદે આમ પણ બોલાય છે. ૨ ઘેરથી બહાર નીકળવામાં ચારને શુકન સારાં ન થાય તે જાય નહીં. માંગણની મરજી પડે ત્યારે ઘર મૂકી બહાર જાય કે ન જાય પણ ચાકર બીચારે શું કરે જે પારકે માલ ખાય? તેને જ્યારે હુકમ થાય ત્યારે ઘર મૂકી બહાર જવું પડે. માટે ચાર કરતાં, માંગણુ કરતાં ચાકર કનિષ્ઠ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com