________________
કહેવતસંગ્રહ
૧૭
૨૬૬. એ કાંઈ પરમેશ્વરને દીકરે થઈ આવ્યું નથી. પ
એ કાંઈ પરમેશ્વરનો દીકરો થઈ આવ્યો નથી. . - એ કાંઈ દૈવને દીકરી નથી. એને બે હાથ ને મારે પણ એ હાથ, એનામાં છવ ને મારામાં પણ છવું.
એના માથામાં લોઢાના ગજ જક્યા નથી. ૨૬૭. એને ઓળખે છે કેણુ? ૩.
એને ઓળખે છે કે એ એની દીકરીને દીકરા થાય છે?
એની ખાદ શી? ૨૬૮. કાછળ દૂબળે કર્યું, તે કહે સારે શહેરકી ફિકર. ૪ કાછળ દૂબળે કર્યું, તે કહે સારે શહેરની ફીકર. પંચાતીઆનાં છોકરાં ભૂખે મરે. દેશનું ફળે તે ઘરનું બને.
મફતની પારકી પંચાતમાં શું વળે, કે છોકરાં મોટાં થાય? ૨૬૯ કાચા કાનનું તે નહીં સાનનું. ૩ કાચા કાનનું તે નહીં સાનનું. એને કાન છે, સાન નથી.
મોટાને કાન ભર્યા કે ભરમાણુ. ૨૭૦, એ તે ખરે નર છે. ૧૧
એ તે ખરે નર છે. એ તે સડસડ છે. એ તે ભડ છે. એની માએ એને જ જ છે. એ સિંહનું બચ્યું છે. એને કેાઈ ગાંજી શકે તેમ નથી. એ કાઈને લીધે ખાધો જાય તેમ નથી. એની માએ જ સવાશેર શુંઠ ખાધી છે. એની માએ જ શીરે ખાઈ હીરે જ છે. એ તે ઊડતાં પંખી પાડે છે. એ તે આભને થેભ દે તેવો છે. ૭૧. જન્મના જોગીદાસ ને નામ પાડ્યું ભીખારીદાસ. ૮ જન્મના જોગીદાસ ને નામ પાડયું ભીખારીદાસ. મીઆં કયું રોતે હો? તો કહે, “દેકી શીકલ એસીજ છે.
જબસે આયે બાલ, 'તબસે એઈ હવાલ. - ૧ ભાંજગડીઆનાં છોકરાં પણ કહેવાય છે. ૨ બીજી માતાઓએ એ દીકરે જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com