________________
૧૩૨
કહેવતસંગ્રહ
હરેબાવન અક્ષર મેં પડા, નન્ના અક્ષર સાર; . . દહાકે જાનું નહીં, લલ્લા અક્ષર પ્યાર. ૨૯૯
One refusal prevents hundred reproaches. ૨૬૨. એકનું થાણું બીજે ઉથાપે. ૬
એકનું થાણું બીજે ઉથાપે. મીઆંબી નયા, ઓર કાયદાની નયા. રાજ પલટે, દરસરા પલટાય. નવી નવી પ્રીત ને નવી નવી મજા. ધણી બદલાય, ત્યારે બધી બીછાત નવી. નવા રાજા ને નવી પ્રજા,
Now Lords have new laws. ૨૬૩. એક મ્યાનમાં બે તલવાર. ૬
એક મ્યાનમાં બે તલવાર. એક ઘરમાં બે મત. શીઆળ તાણે સીમ ભણું, ને કુતરું તાણે ગામ ભણીએક ઘરમાં બહુ મત તે તાણુમતાણું થાય. એક લાકડીએ હકે તેનું સરખું ચાલે.. જણ જણનો જુદા મત, તેમાં જાય ઘરની પત. Two heads in one cap.
Friends may meet, but mountains never groet. ૨૬૪. મરણ આગમે (જોખમ હોર) તે ચાહે તે કરે. ૪
મરણ આગમે તે ચાહે તે કરે. એક મરણીઓ સોને ભારે. જીવ ઉપર આવે તે કોઈને ગણે નહીં.
જે મેતસે ના ડરે છે ચાહે સો કરે. ૨૬૫. લુટાણુ તે રસ્તે જવું નહીં. ૬
લુટાણુ તે રસ્તે જવું નહીં. છોકરે તે પણ એક વાર છેતરાય. જે રસતે ખત્તા ખાવા તે રસ્તે મૂકી દે. કુતરું એક વાર પાટલો લેઈ જાય. ફિર ફિર બનીઆ ગુડ નહીં દે. એક વાર ખરા, બે વાર ખરા, ત્રીજી વાર માદરબા . Confide not in him who has once deceived you.
( ૧ ના અક્ષર સહુમાં સારવાળે છે. “ના” “દ” અક્ષર એટલે દેવાનું જાણું નહીં, અને “લ” એટલે લેવામાં મને હોંસ છે. ૨ દરસરાકચેરીનાં માણસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com