________________
કહેવત સંગ્રહ
૧૩૧
એક ઘડીની શેખાઈ, જન્મારાનું દુઃખ. શોભા એટલી ભા. નખભર સુખ, ને હાથભર દુઃખ. કરે વર ને ઊતરે બરે. ફૂલણજી કૂલ્યા ને વ્યાજમાં ડુયા. સાડા ત્રણ દહાડાને સન્નિપાત. Short pleasure, long lament."
Every pleasure is followed by pain. ૨૫૯. નાને ભડકે દિવાળી ને મેટે ભડકે હેળી. ૩ નાને ભડકે દિવાળી, ને મોટે ભડકે હોળી. એક દીવે દીવો, ઘણે દીને દિવાળી. નાને જમણે જમણવાર, મોટે જમણે શંભુમેળે. ૨૬૦. એક નકટ સે નકટા કરે. ૧૦
એક નકટો, સે નકટા કરે. નકટા પિતાની નાત વધારે. જગી વછર ત્યાં તુમડુ રહે. ગીરની ભરતી હોય ત્યાં તરતી થાય નહીં. બ્રાહ્મણ ભાઈ માગે ને મગવે. વટ વટલાવે, બગડ્યો બગાડે. ખરડાયો ખરડે, મરડાયો મરડે. ડુબતો ડુબાડે. જુઠે સાચાને વટલાવે. દેહ-કહાંકે બમન કહાંકે ચંદન, કહાંકે રાણે રાય;
જે બમનકા સંગ કરે, તે જડમૂલસે જાય. ૨૮૮ ૨૬૧. સસેકે તીન પાંઉ. ૭ * સસેકે તીન પાંઉ. એક નન્નો સો દુઃખ હણે, નરો વા કુંજરો વા કાને હાથ દેવામાં માલે છે. મગનું નામ મરી ન પાડીએ. ફેરવી બાંધવામાં માલ છે. ૧ ગીરગુણહીન માણસ.
૨ એક જમાદારને ઘેડે છૂટીને વગડામાં નાસી ગયે. જમાદાર તેને પત્તો મેળવવા નીકળ્યા. સામા બે વાણુઓ મળ્યા. તેમને જમાદારે પૂછવું, મારે ઘડે જોયો?” વાણુઆમાંને એક નાની ઉમ્મરને છેડે બીનઅનુભવી હતો તેણે સાચેસાચું કહી દીધું,
હા, ઘોડે ના જાય છે. અમે જે.” એટલે જમાદારે કહ્યું, “ચાલ બતાવ” સાથેના અનુભવી વાણીઆએ તેથી કહ્યું, “ફેરવી બાંધ.” એટલે બીજે વાણી (પ્રથમ બોલનાર) બે, “હા રે, મેટાં શીંગડાં છે” એટલે જમાદારે કહ્યું, “ઘોડાને શીંગડાં હેય નહીં. કોઈ ગાય ભેંસ હશે” એમ કહી વાણુઓને જવા દીધો. તેથી વાણુઓ છૂટ ને રસ્તે પડી પિતાને કામે ગયે. તે ઉપરથી કહેવત થઈ કે, ફેરવી બાંધવામાં માલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com