________________
૧૩૦
કહેવત સંગ્રહ
પડમાં માલ નહીં, ને પાદ માય નહીં. દોઢિયાની કમાણી નહીં, અને પળની ફુરસદ નહીં. કાણે કામમાં, ને આંધળે વેપારમાં.
Great boast, small roast." ૨૫૫. જેણે રાખી લાજ-શરમ) તેનું બગડ્યું કાજ. ૧૦
જેણે રાખી લાજ,' તેનું બગડ્યું કાજ. જેણે મૂકી લાજ, તેને નાનું સરખું રાજ. જેણે રાખી શરમ, તેનાં કુટયાં કરમ. સનસમાં ગાભણું થઈએ નહીં. સનસમાં લેવાણે તે મુ. શરમ કરે નરમ, ભરમ કરે ગરમ. આહાર વ્યવહારમાં શરમ ચાલે નહીં. હરખે હગાણું એ નહીં. આહાર વ્યવહારે શરમ મૂકે તે સુખી થાય. સાખી–ભાણે બેસી ભુખ્યો ઉઠે, ચાકરની રાખે માજા;
ઘરની બાયડીથી શરમાય, તે મૂર્ખને રાજા. ૨૯૭ ૨૫ એક ઘાએ કૂવે ખેદાય નહીં. ૪
એક ઘાએ ક ખદાય નહીં. એકદમ લાડવો ખવાય નહીં. આખું કહેળું શાક ન થાય. કાળીએ કળીએ ઝાઝું જમાય, Rome was not built in a day.
Expect not all at once. ૨૫૭. એક દહાડે બે પર્વ. ૭
એક દહાડે બે પર્વ. એક રાંડ ને સે સાંઢ. ઝાઝે કાગડે ઘુવડ વીંટયું. દીકરો એક ને દેશાવર ઘણું. સાત વાર ને નવ તહેવાર. બાડા ગામમાં બે બારસ. દિવસના કલાક જેવીસ, ને કામ ચાળીશ કલાકનું. ૨૫૮. દિવાળીનું દારૂખાનું ને પૈસામાં પલીત. ૮ દિવાળીનું દારૂખાનું ને પૈસામાં પલીત.
એક દહાડાની શોભા, ને જન્મારાની ભા. - ૧ લાજ અથવા શરમ એટલે દબાઈ જવાને તથા સામા માણસને જોઈ આંખમાંથી શરમાઈ જવાને ગુણ તેનું નામ “લાજ અથવા શરમ.” ૨ સનસ એટલે શરમ, ૩ ભા=મુજવણુ, ફકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com