________________
૧૨૪
કહેવત સંગ્રહ
પગ મૂકવા જગ્યા આપી કે ઘરધણી થાય. એટલો આપીએ બેસવા, તે મન કરે (ધરમાં) પેસવા. દેહ ભાટ અને બ્રાહ્મણનું લાકડ, વણ પેસાર્યું પેસે;
સામું જોઈએ તો ઉભો રહે, ને આવો કહેતાં બેસે. ૨૭૬ Give him an inch, he will take an ell. ૨૩૪. ઈનસાફને હાથપગ નથી. ૬
ઇનસાફને હાથપગ નથી. ઈનસાફને મહેમાયું નથી. ઇનસાફ તે આંધળે છે. ઇનસાફ જેમ ફાવે તેમ ફરે.
ઇનસાફ કેાઇની શરમ રાખે નહીં. ઇનસાફ પાંગળો છે. ૨૩૫. પ્રેમ આંખમાં ઝળકે. ઇશક કાંઈ ઢાંક રહે નહીં. ૧૨
પ્રેમ આંખમાં ઝળકે. ઇશક કાંઈ ઢાંક રહે નહીં. ઇશકની આંખ કહી આપે. પ્રીત છુપાવી છુપે નહીં. દેહરા–કદી છુપાયો ના છુપ, અંતર્ગતકે હેત;
મુખસ ગારી દેતા હે, નેન બલે લેત.૨ ૨૭૭ ઇશક, મુશક, અદાવત, ખાંસી ઓર મધુપાન; ઈતે છુપાયે ના છુપે, પ્રગટ હેય નિદાન. ૨૭૮ રાત અંધારી એકલા, સામા મળીયા સણ,
હૈયું રાખ્યું હાકલી, પણ ઝડપ" નાંખે નેણ ૨૭૯ સોરઠા હુન્નર કરે હજાર, શાણપણું ને ચાતુરી;
હત, કપટ વેહવાર, રહે ન છાનાં રાજીઆ. ૨૮૦ દૂર છતાં કહી દેત, શોભા, ઘર, સંપત્તતણી; હૈડાં કેરાં હેત, નેણે ઝળકે નાથીઆ. ૨૮૧ નિજ રસ ભરીયાં નેણુ, મળતાં જે મલક્યાં નહીં; બેલે તે સુણ, નેહ ન ઉપજે નાથીઆ. ૨૮૨ રહેવું એકજ રંગ, કહેવું નહીં કુડુ કથન;
ચિતડું ઉજવળ અંગ, ભલાં જે કોઈ ભેરીયા. ૨૮ ૧ ઉપર દેહરે બીજી રીતે પણ બેલાય છે –
ભાટ અને બ્રાહાણનું લાકડ, વણ પેસાઈ પેસે
રે આવ્યાનું કહીએ તે, ઘેર આવીને બેસે. ૨ બલે દુખડાં, મીઠડાં. ૩ સેણપ્રેમનું પાત્ર. ૪ હાલી ખુબ દબાવીને કબજામાં રાખ્યું. ૫ ઝડપે=ઉપરાઉપર જોરથી ઠેરાય તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com