________________
કહેવત સંગ્રહ
૧૨૩
માથેથી ઉતરતી સગા બાપને માથે જાય, તેની ફિકર નહીં. ગાં- તળે આવે રેલો એટલે વાત પડતી. મેલે. પેટ ભર્યું એટલે ભંડાર ભયો. પેટ આગળ પડું તો બીજા કાને તેડુ ? પહેલું પેટ ને પછી શેઠ. સાખી–ઘણણણ ધંટા બાજે, ઠાકેરેકું રીઝાવે;
અંજરીપંજરી લુટા દેવે, નગદ માલ આપ ખાવે. ૨% There is no body dearer, than one's self. ૨૩૧. અળખામણે આંખના પાટા જે. ૪
અળખામણે આંખના પાટા જેવો. તલની ખેાટે વાપરવા જે.
ભુંડે ભમરાળો. સેનાની ખેાટે વાપરવા જે. ૨૩૨. પિટ કરાવે વેઠ. ૧૦
(પટને માટે માણસને ઉદ્યોગ કરવા ફરજ પડે છે તે વિષે.) પેટ કરાવે વેઠ. પટ બધું સુજાડે. પેટની ડબરીનું પૂરું કરવું પડે. પેટ મૂકીને કોઈ આવતું નથી. પેટ સૌને લાગ્યું છે, તે ધંધે તો કરવું જ પડે. સો મણની કઠી ભરાય, પણ સવાશેરની કાઠીનું પુરું થાય નહીં. પેટને માટે લંકામાં જવું પડે. પરમેશ્વરે પેટ પાપની ખાણુ કરી છે. પિટ પ્રપંચનું મૂળ છે. પેટને માટે છોકરાં વેચવાં પડે. ૨૩૩. હાથ આપીએ તે ગળું પકડે. ૧૦ હાથ આપીએ તે ગળું પકડે. આંગળી આપીએ તે પોંચો પકડે. બાવાજી નમો નારાયણ, તે કહે તેરે ઘર ધામા. બેસ કહેતા સુઈ જાય. બારી મુકવાનું કહી બારણું મુકે. રેટ આપીએ, પણ ઓટલે ન આપીએ. કડીઓ ને કોળ ઘરમાં પેસે તે નીકળે નહીં.
૧ ઠાકોરજીની જયંતિતિથિને દિવસે સુંઠ, ટેપરું, સાકર વગેરેની પંજરી બનાવે છે તે પ્રસાદ ઠાકોરજીને તેમના પૂજારી ધરાવે છે અને તે પ્રસાદ પૂજારી બાવા કે બ્રાહ્મણ મેકળા મનથી સૌ સેવકેમાં વહેંચે છે. બાકી મગજ, મેહનથાળ બીજી સુખડી જે નગર માલ હોય છે તે પોતે ખાય છે, તે પ્રસંગને આ સાખી લાગુ છે. ૨ રાઈ રાઈ જેવા ઝીણા રવા કરવા જેવું. ૩ કડીઓ જ્યાં ત્યાં નવાં નવાં કામ બતાવ્યાં જ કરે ને રેજ લેયાં જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com