________________
કહેવત સંગ્રહ
૧૨૧ દેહરે-કેળી ભાઇનાં કમ્યાં બચ્ચાં, જાર બંટી ખાય;
પીઆવાનું પાણી પીએ, ને સહેજે મેટાં થાય. ૨૭૩ ૨૨૪. મનમાં આવે તેમ બેલવું નહીં, ને ભાવે તેટલું ખાવું નહીં. ૪ મનમાં આવે તેમ બોલવું નહીં, ને ભાવે તેટલું ખાવું નહીં. જેમ તેમ ભરડવું નહીં. અન્ન પારકું છે, કાંઈ પેટ પારકું નથી. શોભતું કરવું, સાંપડતું કરવું નહીં, ૨૨૫. નામ લીધે પાપ જાય, કામ પડ્યે જીવ જાય. ૭ નામ લીધે પાપ જાય, કામ પડ્યું છવ જાય. આવ મારી કાણી, તું કયાંય ન સમાણું !
જ્યાં જાય ઊકે, ત્યાં સમુદ્ર સુકે. હાડીઓ બેસે ત્યાં વિષ્ટા કરે. ભાઈનાં પગલાં એવાં છે કે જ્યાં જાય ત્યાં પાવન પટ. મહે સારું પણ પગ ટાળ્યા જેવા છે. દેહરે–દાદ દીઠે દુઃખ ઉપજે, સંભાર્યે સુખ જાય;
- જે શેરીએ દાદો સંચરે, ત્યાં હાલ કલોલક થાય. ૨૭૪ It is an ill wind that blows nobody good. ૨૨. ભાભાજીની જાનમાં, ને ખાવુંપીવું કાનમાં. ૧૧
ભાભાઇની જાનમાં, ને ખાવુંપીવું કાનમાં. લીલા લેહેર, ને ખાવાનાં ઘેર, ખાવાનાં ખોખાં, ને બખુભાઈનો સંગાથ. સાપે સાપ મળ્યા, ને જીભના લપકારા. સાપને ઘેર સાપ પરેણું, સાપે ચાટી ધૂળ; તાલાવેલી તાનમાં, સુઈ રહેવું મેદાનમાં. ખાવાને ખોખાં, ને પહેરવાનાં ચેખાં; ખાનાંપીનાં બેરસલ્લા, ધીંગાણું બહેત. જોડકણું-આવ મી, જાવ મી, ઘરબાર તમારા;
ગાંડકી ખાઓ ખીચડી, બાસણ હમારા. મીંઆભાઇની જાનમાં, બાજું બાજે તાનમાં; બેઠનેકી બડી સાનમાં, એર ખાનેકા આસ્માનમાં. કાળીભાઈની જાનમાં, ખાવું પીવું કાનમાં;
ઢોલ વાગે તાનમાં, સુઈ રહેવું મેદાનમાં. ૧ અવાડે. ૨ રૂચ, ખાવું. ૩ તેને બદલે પકાઓ ખીચડી બરતન હમારા એમ પણ બેલાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com