________________
કહેવત સંગ્રહ
૧૦૭
દહાડે ધણી દેખે નહીં કાંઈ, તે રાત્રે ચાર શું દેખે ? ભાયડે શું રળે કે રાંડ દળે? ભાયડે શું લાગે કે રાંડ ઝાટકે? ઘરમાં હાલાં કુસ્તી કરે છે. તેના ઘરમાં ઘૂંટીને અપવાસ પડે છે, એ તે કડકબંગાલી છે. ત્યાં તે માંખી ઝાટકે આવે છે. મારવાડની માં9. એ તલમાં તેલ નથી. ચારે ખુણે ચાર અગિયારસ અને વચ્ચે જન્માષ્ટમી રાસડા લે. ઝુંપડામાં રહેનારને ઝૂમણું કેવું?
He lives from hand to mouth. ૧૮૮. અર્ધ વસાનું માનવી, વીશ વસાનું લુગડું ૩
અધે વસાનું માનવી, વીશ વસા લુગડું. એક નુર આદમી, હજાર નૂર કપડા; લાખ નુર જેવર, કરોડ નુર નખરા. લીખું છુંપ્યું આંગણું, ને પહેરી ઓઢી નાર (શેભે).
Fine feathers make fine birds. ૧૮. જ્યારે આ પ્રેમની રેડી, ત્યારે નહી પ્રભાત કે ગેડી. ૫
જ્યારે આવે પ્રેમની રેડી, ત્યારે નહીં પ્રભાતકે ગેડી. ગ-રાંડ ઘેલી, ન જુએ તડકે કે હેલી. ઊયા દેવ ને ન ગમ્યું માસું. મનમાં હુલ્લાસ આવે ત્યારે શુકન કે મુહર્ત જેવું નહીં.
ઊલટ આઈદડી, તે કયા મલાર કયા ગેડી ? ૧૯૦. ન રહ્યા ઘરના કે ન રહા ઘાટના. ૧૧ બબડી બેય ચૂકી. ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના. ન રહ્યા આ તડના કે ન રહ્યા પેલા તડના. ૧ મીઠીઓ ને વાઘલે બે ભાઈ હતા. મીઠી ઘરમાં સુતે હતા તે બેભાઈ, ચેરે ખાતર પાડ્યું” ત્યારે વાઘ બહાર સુતે હતા તેણે જવાબ આપ્યો-“તારા ઉપર હાથ ફેરવી રહે, એટલે મારા ઉપર હાથ ફેરવવા મેક્લજે.” એટલે કશું જવાને ભય નથી. ૨ ઠાલાં તેથી ખડખડે, ૩ મારવાડમાં દુકાળ વધારે પડે છે તેથી ત્યાંના લોકો ગુજરાતમાં ઊતરી આવે છે, અનાજના કડાકા હેવાથી અનાજે મળે ત્યારે તેઓ બહુ ખાય છે તેવા લોકોને “મારવાડની માં” કહે છે. ૪ ગુમણું સેનાને એક જાતને દાગીને, તે ડોકમાં પહેરાય છે. એ નખરાકનીમક અંગનું. ૬ રેડી-ઊલટો પ્રભાત અને ગેડી રાગનાં નામ છે. ૮ હેલી= વરસાદનાં ઝાપટાં એકપર એક આવતા જાય ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com