________________
કહેવત સંગ્રહ
Praise à fair day at night. Judge not of men or things at first sight. The proof of the pudding lies in eating. ૧૮૫. અતિશે લાડથી છોકરાં બગડે, મહેડે હરાવ્યું કરું
હેમાં મુતરે. ૧૧ અતિશે લાડથી છોકરાં બગડે. લાડકાં છોકરાં ગાંડી. ખાટાં લાડથી છોકરાં બગડે. સોનાની કટારી કેડમાં બંધાય, પેટમાં ન બોસાય. છોકરાને વાંક આવે ત્યારે કરડ કહાડ, રોશે તો મોતી નહીં ખરે. જણી જાણ્યું, પણ વણી જાણ્યું નહીં. દૂધ ને ડાંગ બન્ને રાખવાં. લુખાં લાડ ને બચીએ ખાડ. મહેડે ચડાવ્યું છોકરું મહેમાં મુતરે. ખવરાવ કરીને સેનાને કળીઓ, પણ મોડે ચડાવવાં નહીં. કાને કેાટે દેખું નહીં, ને લાડનું તે લેખું નહીં. Nurture goes beyond nature.
Birth in good family is good, but breeding is better. ૧૮. અન્ન તેવો ઓડકાર. ૫
આહાર તેવા ઓડકાર. દેવતાના છોકરા કાયલા, અને છોકરી રાખડી. દીવો અંધારું ખાય, તેનું છોકરું કાજળ.
અન્ન તેવું મન અને પાણી તેવી વાણી. દેહ–અંબ ફળ પરિવારસુ, મહુ ફળે પત ખાઈ
તારસ જેકપીઓ, વામ અલ કહાંસે હેઈ ૨૪૭ ૧૮૭. અન્ન, વસ્ત્ર ને આબરૂ એ ત્રણની તાણ. ૧૯
(કંગાલ સ્થિતિનું વર્ણન.) અન્ન, વસ્ત્ર ને આબરૂ એ ત્રણની તાણ. અને ને દાંતને વેર. ચુલા પાણીઆરા વચ્ચે લેન લેવાય. અઢાર ગાડાં ભૂખ. ઘરમાં આડી શેરીની (ધૂળ) ઉડે છે. ઘરમાં ચોવીશ હાથને વાંસ ફરે છે. ઘરમાં ઠીકરુંએ મળે નહીં. હનુમાન હડીઓ કહાડે, ને ભૂત ભૂસકા મારે છે.
૧ આંબે ફળે છે ત્યારે પાંદડાં હોય છે, ને મહુડે ફળે છે ત્યારે પાંદડાં ખરી જાય છે, ને મહુડાં ગરે છે. એવાં ઝાડનાં ફળને દારૂ પીનારમાં અલ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com