________________
કહેવત સંગ્રહ
૧૦૫ ૧૮૩. રાંકને મળે રૂવે, તે વાવ દાવું કે કુ? ૧૨. રાંકને મળે રૂ, તે વાવ બેદાવું કે કુ? અણદીઠાનું દીઠું, તે માર મુળાને મીઠું. અનાજ પારકું, પણ પેટ કાંઈ પારકું. આંધળાને ઉછેદી મળ્યું.' ભીખારીને છોકરે ભાત દીઠે. - ખાવામાં ન જુએ તે વેહેલે ખાટલે સુએ. .. દોહરા–મા દળતાં દળણું, બાપ ભરાવતા ઝેળી;
તેના દીકરા રથમાં બેઠા એ વાત કાંઈ થોડી? - ૨૪૧ ખાખર ખેદણને ખડવઢણ, કેડે બાંધ્યા ખલ્લા; કારડીઆઘેડે ચડયા, તે અવળી વાત અલ્લા. ૨૪૨ બાપ ચડતા બાવળીએ, મા વણતાં ડેડી;
તેના દીકરા ઘોડે ચડ્યા, એ વાત કાંઈ ડી. સોરઠા-ખાવામાં કેદાળ, સામાનું સમજે નહીં,
એ અગનોતરે કાળ, સાચું સેરઠીઓ ભણે. ૨૪૪ ખીચડના ખાનાર, તેને મીઠાઈઓ ક્યાં મળે,
પણ સમજે નહીં ગમાર, સાચું સોરઠીઓ ભણે, ૨૪૫ જોડકણું-ભૂખની છોકરી ભચમાં પડી, તે રાબ ટળી ને ખીચડી જડી.
There is no pride equal to enriched beggar's. ૧૮૪. લાડી પાડી નીવડે વખાણ ૮ લાડી પાડી નીવડે (નીવયે) વખાણું. અણવીંધ્યું મોતી નીવડયે વખાણ. ભર્યું નાળિયેર નીવડે તે ખરૂં. વહુ ને વાછડી નીવડયે વખાણુ. ચાક ઉપર પડે, તેલ ઉતરે કે તોલી. . કુંભારને નિભાડે નીવડયે વખાણ.
આ તુંબલીને માથે અડતાલીશ સંસ્કાર, છેડે ખબર. દેહ–હા લાકડ ચામડાં, પહેલાં તે શાં વખાણું?
વહુ, વછેર, છોકરાં, નિમડીઆં વખાણ. ૨૪૬ ૧ ઉછેદીઊગીઆળ ગયું હોય તેને માલ. ૨ માગી ખાવા માટે ખભે સ્પડાંની ઝાળી. ૩ ખલ્લા=જોડા. ૪ કારડીઆ રજપુતેમાં હલકી જાત, ૫ ભચ=ભવ-પુષ્કળ, ૬ રાબરકારના લેટને છાશમાં રાંધેલી રાબડી કહે છે,
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com