________________
૧૪
કહેવતસંગ્રહ
૨૪.
નાક વહાડીને ખોળામાં ટોપરાનો વાડકો આપો.
He breaks his wife's head and then buys plaster for it. ૧૮૦. અજવાળી તેઓ રાત. ૯
અજવાળી એ રાત. છાશ મીઠ્ઠી પણ કાંઈ દૂધ જેસી? ડાહાપણુ એ બાયડીનું. કમાણું તે પણ સ્ત્રીની. ડાહ્યું પણ પશુ. દેહરે–ગજ ગાદી પણ સાથરે, અજવાળી એ રાત;
ભાથી ભૂપ સરીખડે, આખર ભીલની જાત. જોડકણાં-ગાંડુ તેએ ગરાસિયું, ડાહ્યું તો એ ડુય;
ભુંડું તેઓ ભગતડું, રૂડું તેઓ પંછ. ભણેલ તો એ ભામિની, અજવાળી તેઓ રાત, ડાહ્યા પણ દારૂડીઓ, અંતે જાત કુજાત. શરદ પુનમની શોભીતી, અજવાળી તેઓ રાત,
ભણીગણું ડહાપણ ભરી, આખર સ્ત્રીની જાત. ૧૮૧. દીઠે રસ્તે જવું ને દીઠે રસ્તે આવવું. ૮ દીઠે રસ્તે જવુંને દીઠે રસ્તે આવવું. આડે રસ્તે જાય તે નક્કી ખરા ખાય. અજાણ્ય ફળ વેહેરવું નહીં. અજાણ્ય ફળ ખાવું નહીં. અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં. સીધે રસ્તે ચાલે તો કેક હાથ ઝાલે. સીધી વાટ મૂકી, લીધી આડી. ભાગે ધરી કે ઊલળે ગાડી.
Never wade in unknown waters ૧૮૨. અજાને આંધળે બરાબર. સે જેસીને એક ડોસી. ૮
અજાણ્યું ને આંધળું બરાબર. સો જેશી, ને એક દેશી. અજાણ્યો હાએ હા કહે. અજાણે છેતરાય. સે હુશીઆર ને એક વાકેફગાર. ભોમીઓ ભૂલ પડે નહીં. અજાણ્યાની બલા દૂર, અજાણ્યાને દેષ નહીં. Ignorance has no light.
૧ ટેપરા સુધાંત અર્ધા નાળીએરની કાચલી અથવા એકલા ટોપરા કાચલી વગરને ભાગ તે અર્ધા નાળીએરને “વાડકે.” ૨ પશુને વિશ્વાસ ન થાય. ૩ ભાથીબાણનું ભાથું બાંધે છે. ૪ ફુચકણબી. ૫ ભગતડું એટલે ભળે ને ભલો માણસ તે ભું કરી શકે નહીં. ૬ રૂડું તાએ પુછ=પુંછડું રૂપાળું હોય, પણ પુંછડું કોણ જુએ? બધા મહે સામું જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com