________________
કહેવતસંગ્રહ
સારી જીભ વાપર્યાનું પણ પુણ્ય છે. આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. દુશમનનું પણ ભુંડુ તાકવું નહીં. માથું વાઢનારનું પણ શું તાકવું નહીં. દેહરા–ચલ વૈભવ સંપતસુ ચલ, ચલ યૌવન ચલ દેહ;
ચલાલી કે ખેલમે, ભલાભલી કર લે. ૨૩૬ કરવત કાતર ને કુજન એ વેરી જૂદાં કરંત,
સેય સુહાગો સજન એ, ભાંગ્યાને સાધત. ૨૩૭ ૧૭૮. અતિશયમાં સાર નહીં. રંગનાં કુંડાં ન હોય, ચટકાં હેય. ૧૦ રંગનાં કુંડાં ન હય, રંગનાં તે ચટકાં હેય. અતિશયમાં સાર નહીં. સબકું રસ” રાખીએ, અંત લીજીએ નાહીં. અતિ સર્વત્ર વર્જયેત. અતિશે વલેથી ઝેર નીકળે. અતિ તાણે તુટી જાય. અતિ ઘસ્યાથી ચંદનશિતળ છે છતાં)માંથી આગ નીકળે. અતિશે મથન કરવાથી ઝેર વરી આવે. દેહરા–અતિ ભલે નહિ બોલ, અતિ ભલી નહીં ચૂપ;
અતિ ભલે નહિ બરસવો, અતિ ભલી નહીં ધૂપ. ૨૩૮ અતિ ઘણું ન તાણુએ, તાણે તુટી જાય;
તુટયા પછી જે સાંધીએ, ગાંઠ પડે વચમાંય. ૨૩૯ Double charging will break even a cannon. Too much of a thing is good for nothing. Excess in merriment is the mother of grief,
Every thing in excess is poison. ૧૭૯ ધપે મારીને પાઘડી બંધાવવી. મહેમાં કેળીઓ ને માથે
ધપ મારીને પાઘડી બંધાવવી. મહેમાં કેળાઓ, ને માથે ટુંબે હગીને ઉસડવું. માથું કાપી ને પાઘડી બંધાવવી. મારીને રોવા બેસવું. તમાચો મારી રોટલો આપવો. ૧ અતિશય સર્વથા ત્યાગ કર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com