________________
કહેવતસંગ્રહ
દૂધમાં સાકર ભળી. હીરા ને કુંદનમાં જડ્યો. રૂપાળા ને શણગાર્યો. ૧ જેવું રૂપ તેવા ગુણવાળા. દાહરા—વિદ્યા સાથે દ્રવ્ય મળી, રહે ન એહે ઠામ. સેાનાની કિમત ઘણી, નહીં સુગંધી નામ.૨ ૧૭૫. પાતાનું રાખે ને પારકું તાકે પેાતાનું રાખે તે પારકું તાકે.
મારૂં મારૂં આગવું, તારૂં મ્હારૂં સહિયારૂં. પારકા માલ લુટાય ને બંદાનું દિલ દરિયાવ. મારૂં મારા બાપનું, તારૂં મ્હારૂં સહિયારૂં. મેં સબકા ખાઉં, મેરા ખાય સા મર્ જાય.
તું મારા માં આંગળી ધાલ, (કે કરડી ખાઉં) હું તારી આંખમાં આંગળી ખારું.
૧૦૨
૨૩૫
૧૭૬. અધી મૂકીને આખીને થાય, તે અર્ધી પણ ખાઇ બેસે. ૮
અર્ધી મૂકીને આખીને ધાય, તે અર્ધી પણ ખેાઇ બેસે. લાખના સ્વમા કરતાં ત્રાંખીએ રાકડા સાથે.
આભ ખાઉં કે વાદળ ખાઉં. બધું લેવા જાય તેનું સમૂળું જાય.૪ કેળ લઉં કે તુમ લઉં. ચાલતી રાજીને લાત ન મારવી.
ખડ માંકડીની પેઠે એક પગ ઠેરવીને મૂકયા પછી બન્ને પગ ઉપાડવા પ બહુ કરે તે થાડાને માટે.
A little in one's own pocket is better than more in another's purse.
૧૭૭. અંતે ભલાનું ભલું થાય. હું
અંતે ભલાનું ભલું થાય.
સૌના ભલામાં રાજી રહેવાથી પરમેશ્વર આપણું ભલું કરે. ભલા કર ભલા હૈાયગા, સાદા કર નફા હાયગા.
૧ આંજ્યા. ૨ સારા ગુણ ને સાહેબી એક ઠેકાણે મળે નહીં. ૩ તાકે લેવાની ઇચ્છા કરે. ૪ કૂતરાએ મ્હોંમાં રેટલા લેઈ નદી ઊતરતાં પાણીમાં પેાતાનું પ્રતિબિંબ જોયું. તેમાં સામા જો કુતરા મ્હોમાં રૂટલે લેઇને જતાં દેખાયા. તે કૂતરાના મ્હોંમાંથી રોટલા લેવા જતાં પોતાના હોંાિંના ટિલા પાણીમાં પડી ગયા. તે ગયા તે ઉપરથી બીજાનું લેવા જતાં જમાંના રોટલા જાય તે કહેવત થઈ ૫ એક ધંધા ચાકસ હાય તા બીનો ગ્રાફસ થાય, ત્યારેજ આગલા ધંધા છોડવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com