________________
કહેવતસંગ્રહ
૧૦૧ ૧૭૩. ઓછું પાત્ર ને અધિકું ભયને વઢકણી વહુએ દીકરે જ. ૨૮
ફળને વીંછી કરડ્યો. વાંદરે ને વળી વીંછી કરડ્યો. વાઘરી ને વળી લૂટ્યો. ઘેલી ને ભૂત વળગ્યું. વર કાળા ને વળી વાટોડ્યા. ઊંટ ને ઉકરડે ચડયું. સાંઢયર ને ઘડે લીધી. ઊંદરડે દારૂ પીધે. હેડને હવાલદારી મળી. કેશને કાજળે ખરડ્યો. હેડીને હવાલદારે બોલાવી. મીઓ હતા ને ભાંગ પીધી. ભૂતને હાથમાં મશાલ આપી. કાણું ઘોડું ને કડકણું. હુને હાલી. હજામ ને વળી કારભાર મળ્યો. નકટી ને સળેખમ થયું. ગધેડે ને બગાઈ વળગી. શેત્રુંજીમાં ગાગડીઓ ભળે. ગધેડી ને ફુલેકે ચડી. વાંદરાને નીસરણી મળી. કારેલાને વેલ તે લીંબડે ચડ્યો. માંકડાને વીંછી કરડયો.” આગમાં તેલ હેમવું. દેહ-ધન જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક,
એ ચારે ભેગાં હુવાં, અનર્થ કરે અનેક. ૨૩ છપ્પઈ–ઓછું પાત્ર ને અધિકું ભણે, ને વઢકણ વહુએ દીકરે જ.
મારકણે સાંઢને ચોમાસું મહાલ્યો, કરડકણુ કુતરાને હડકવા હા.
મરકટ ને વળી મદિરા પીએ, અખા એથી સા કે બીએ, ૨૩૪ An ill man in the office is mischief to the public.
Nothing is more harsh than a low man raised to certain height.
Learning makes a good man better, an ill man worse. ૧૭૪. સેનું ને સુગંધ. ૯
સનું ને તેમાં સુગંધ.૭ મોસાળ વિવાહ ને મા પીરસશે. શંખ અને દુધે ભર્યો. સિંહ ને પાંખાળો.
૧ વાટેચા=મુસાફરીના તડકા ટાઢથી વાટ લાગી. ૨ સાંઢણુને પાછળ ઘોડા પડ્યા. ૩ ઉકેલી બાયડી ને નિરંકા થઈ. ૪ બમણું ક. ૫ ઠાકરી કરાઈ, રાજ્યપદ, સાહેબી, હકમત, ૬ આ કહેવતે હલકા માણસને સત્તા મળવાથી હલકાં કામ કરવાને વધારે શતિવાન થાય તેની નિંદા કરવામાં લાગુ પડે છે. ૭ સારા માણસમાં ભલાઈ હોય ને તેને સતા મળે તે માટે ઉપયોગ કરે તેનાં વખાણ માટે આ કહેવત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com