________________
કહેવતસંગ્રહ
-
૧૬૮. વેલ તેની વાર્તા. ૩ વિશ તેની વાર્તા.. પરણે તેને ગાવું. મરી ગયે તેને કુટવું.
Do not go astray from the subject of conversation. ૧૬૯ શેરને માથે સવાશેર. ૧૦
શેરને માથે સવાશેર. ભલામાં ભલી પૃથિવી છે. ધર કલર છે. ગર્વ કેાઈના રહ્યા નથી. એક એકની એટલી મે તેવા છે. એક બીજાને માથે પછાડીએ તેવા છે. એક બીજાને વટલાવે તેવા છે. એક બીજાથી ગાજે તેમ નથી. એક બીજાથી ચડીઆતા છે. દેહ–આણંદ કહે પરમાનંદા, મને શેરને સવાશેર
રાવણ લાવ્યો સીતાને, રામે માય ડેર. ૨૩૧ Every one has a match for him. ૧૭૦. માંખ મારે તે માણસ મારે. ૩ માંખ મારે તે માણસ મારે. કોડી ચાર, તે પાડી ચેર. તરણ ચાર, તે તખલા ચાર, He who has done ill once, will do it again.
He that will steal an egg, will steal an ox. ૧૭૧. શરીરે સુખી તે સુખી સર્વ વાતે. ૬
શરીરે સુખી તે સુખી સર્વ વાતે. હજાર ન્યામત એક તનદુરસ્તિ. નાડે નરવો તે બધે પહોંચી વળે. તાજા તે કલંદર રાજા. દેહ ભૂલે તે દેવ ભૂલે. ચોપાઈ-પહેલું સુખ તે જાતે નરા, બીજું સુખ તે પેટ દીકરા;
ત્રીજું સુખ કાઠીએ જાર, ચોથું સુખ સકુળની નાર. પાંચમું સુખ તે ઘેર ઘોડલાં, છઠું સુખ તે બાંધવનાં જોડલાં;
સાતમું સુખ જે જાણીએ, તે ઘેર દુઝણું આણીએ. ૨૩૨ Health is wealth. Health alone is wealth. ૧૭૨. પહોચા મૂકીને હાથ ચાટ. ૪ પહોચો મૂકીને હાથ ચાટ માને મૂકીને મીનીને કણ ધાવે? સરાને પાની રહે, આબ આબ કરતે મર ગયા. હાથ મૂકીને કેણ ચાટવી A bird in the band is worth two in the bush. ૧ સને બ્રિીકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com