________________
કહેવતસંગ્રહ
મૂળમાં પાથે જ નહીં ત્યાં ચણતર શું? ' ખાટલે મોટી ખેડ, કે પ્રથમ પાય જ નહીં. ઘરમાં હોય તે બહાર દેખાય. મૂળમાં રડીએ તો પાંદડા પીએ. દાહ–જાસે કહ્યું પાઈએ, વાકી કરીએ આસ; ..
સુકે સાવર ગયે, કયાસે બુજે પ્યાસ. ૨૨૯ Nothing is made out of nothing. . Nothing comes out of the sack, but what was in it.
What is in the pot will come on the plate. ૧૬૬. દરદ માત્રની દવા. ૫
- - દરદ માત્રની દવા. * એક નારૂ ને સે દારૂ. નારૂ એટલા દારૂ. "સ દવા ને એક હવા. પરમેશ્વરે સૌના ઉપાય કરી ચૂક્યા છે. Every sore has its salve.
Pure air alone is worth hundreds of medicines. ૧૬૭. જે દેશ તે વેષ. ૧૯
જેવો દેશ તેવો વેષ. દેશ રિવાજ પ્રમાણે ચાલવું. વાયરો વાય તેમ ચાલવું. દેશ દેશનો ચાલ છે. દેશાચાલ પ્રમાણે કરવું. ગામ રીત તે ગાલા રીત. વાગે તેમ નાચવું. મોટા ચાલે તે ચીલે ચાલવું. થાય તેવા થઈએ ત્યારે સુખે રહીએ. ગામ રીતે દીવાળી, મને ચોદે ચાંદ. ગાડાં વાટી તે ગાલ્લી વાટ. દેહ–જેસા વાએ વાયરા, તેની લીજે એટ;
બનતી દેખ બનાઈએ, પર ના દીજે ખોટ. ૨૩૦ જોડકણ–તુ જે ચાલે ડગલું એક, તે હું ચાલું સાઠ;'
તું જે સુકું લાકડું, તે હું લેહડાની લાટ. . તું છે હુ બુઠું, તે હું છું મરદ મુછાળો.
તું છે કેળી નાળી, તે ટકા તેર તલડી તારી. Do as the most do, fewest will speak evil of you. I am a Roman in Rome. Be a Roman in Rome. ૧ વાટ માર્ગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com