________________
કહેવતસંગ્રહ
એકી જા, બેકી જાઊં, લાગ આવે તે નાશી જાઊં. છતે છોટા પણ માનવામાં મેટા વરના લાડ ચાર દિવસ. ખેડુ મરડાય ખળાં સુધી, દરશનના મેટા, એટલા અંદરથી ખોટા. જોડકણું–નવો નિશાળીઓ નવ દહાડાનો, ઘણું કરે તે દશ દહાડાને;
અગીઆરમે દહાડે એરડે, અને બારમે દહાડે કરડે, New brooms sweep well. Alert in the beginning, negligent in the end.
The finest shoe often hurts the foot. ૧૪૪ ભૂખ્યાને શું લખું? ૧૭
(ભૂખ વિષે.) ભૂખ્યાને શું લખું?. ભૂખ મનાવે દુઃખ. ભૂખે ભડકું ભાવે, ને ઊંઘ ઉકરડે આવે. ભૂખ મીઠી કે ધાન મીઠું ભૂખે ક્યા લુખા, એર નિંદકુ ક્યા તકિયા? ભૂખે ભાન ભૂલાય. ભૂખે શું ન કરે? ભૂખી કુતરી ભોટીલા ખાય. કાળમાં કેદરા ભાવે, ભૂખ ચોરી કરતાં શિખવે. ભૂખ છેકરાં વેચા, દેહરા–ભૂખ ન જાણે ભાવતું, ને પ્રીત ન જાણે જાત;
ઊંઘ ન જાણે સાથરે, જ્યાં સુતા ત્યાં રાત. ૨૦૧૫ કામી કુળ ન ઓળખે, લોભી ન ગણે લજજ; અથ સગું ના ગણે, ભૂખ ભરખે અખજજ. ૨૦૬ ઊંધ ન જુએ સાથરો, ભૂખ ન જુએ ભાખરો;
ભૂખ્યાને ભાન નહીં, સ્વાથીને સાન નહીં. ૨૦૭ સેરઠ–ભૂખ્યા પેટે ભાન, શરાને પણ રહે નહીં;
પેટમાં પડે મસ્તાન, સાચું સેરઠીઓ ભણે. ૨૦૮ પાઈ-ઊઘ ન જુએ તુટી ખાટ, ઇશક ન જુએ જાત કજાત;
ભૂખ ન જુએ અઠા ભાત, તરસન જુએ ધાબીને ઘાટ, ૨૦૯ જોડકણું –ભૂખ રાંડ ભુંડી, આંખ જાય ઉડી;
પગ થાય પાણી, ને આંસુ આવે તા. A hungry horse makes a clean monger. All is good in famine.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com