________________
કહેવત સંગ્રહ
With hunger no bread is nasty... . Hunger finds no fault with cookery...
Hunger is the best sauce, and fatigue is the best pillow.. ૧૪૫. સેના કરતાં ઘડામણ મેંવું. ૮ સેના કરતાં ઘડામણ મધું. ઘાટ કરતાં ઘડામણ મેંવું. ત્રાંબીઆની ડેસી, ઢીંગલો મુંડામણ. પાવલાનું રૂ ને પણ પીંજામણ. એવું શું રળીએ કે દીવો મૂકી દળીએ ? પાવલાની ઘડી, પણ દેરામણ. પઈની ભાજી ને બે ટકાનો વધાર. એક આનાની મુરઘી, ને પાવલું પીંછાં ટુંપામણ. Great toil, and little work. ૧૪૬. ટકે શેર ભાજી ટકે શેર ખાજ. ૮ ટકે શેર ભાજી ટકે શેર ખાજાં. ગોળ ખળ સરખાં ગણે જે જન વિના વિવેક. ગાંડા આગળ ગ– તે કહે કુહાડીને ઘા. સરખે માથે સુદામડા. ભેંસ કાળી ને બકરી પણ કાળી. માળાના મણકા બધા સરખા. સબી ઘડે બાર ટકે. દેહરે એક તાસ્ત બાતે, ગાય ગધેડી એક
ગોળ ખોળ સરખાં ગણે, જે જન વિના વિવેક. ૨૧૦ No distinction between a hog and a dog...
All of the same value, ૧૪૭. પીઠી ચોળે વર્ણ(રંગ) ન પાલટે. ૧૦ . પીઠી ચોળે વર્ણન પાલટે. ગધેડી ગંગા નહાય, પણ ઘડી ન થાય. મોવાળા રેશમ થાય નહીં. મોવાળા હીર થાય નહીં... ' સીદી ભાઈ સો મણ સાબુએ ધુએ, પણ કાળા ને કાળો, કજાત જાત થાય નહીં. કામ પડે ત્યારે કુળ ઓળખાય.
૧ ચીનની બંગડીની મજુરી જેવું.' ચીનની સેનાની બંગડીઓ પચાસ રૂપીઆના તેલાના ભાવથી વેચાય છે. ૨ સુદામડા કરીને કાઠીઆવાડમાં ગામ છે ત્યાં બેસવામાં નાના મોટાને આંતરે નથી.
૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com