________________
કહેવત સંગ્રહ
તને મારે ને તેજ કેપે. કહેવું સાસુને ને સમજાવવું વહુને. ગધેડાને ડફણાં, ઘોડાને ઈશારત. સુપાત્ર સમજે વાતે, કુપાત્ર સમજે લાતે. પશુ સાનમાં સમજે નહીં. શાણુ સાનમાં સમજે. ચતુરકી ચાર ઘડી, મૂર્ખકા જન્મારા. A nod for a wise, a rod for a fool. A sensible man understands half a word.
A word to the wise is sufficient. ૧૨૦. ચેતતા નર સદા સુખી. ૭
ચેતતા નર સદા સુખી. પાણી પહેલી પાળ બાંધવી. આગ લાગે ત્યારે કુ ખોદાવે તે શા કામમાં આવે ? દુરંદેશીથી દુઃખ દૂર. ખેતર બોલ્યું લાભે. શિયાળાની ખેડ, માસે દબદે. કાકા તે ખીચડી ઘાલે ગાં–માં. A doctor after death. When the house is burnt, you bring water.
You are a day after the fair. ૧૨૧. દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં
બચકારે આવે ને ડચકારે જાય. ૧૭ દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં ચેરને પિટલે ધૂળની ધૂળ. બચકારે આવે ને ડચકારે જાય. આમણુની પુંછ દામણમાં. અટાઉને માલ બટાઉ ખાય, અથવા બટામાં જાય. ર્યું લીયા હું દીયા, નરેમે જુતી. ચેરીને માલ ચંડાળે જાય, પાપી હાથ ઘસતા જાય. અંતે ધર્મ જય ને પાપે ક્ષય. ચારને માલ કુત્તા ખાય, પાપીનું ધન પ્રલય થાય.
૧ લગામની કે એડીની. ૨ દુરંદેશી ભવિષ્યકાળને વિચાર કરી કામ કરનાર. ૩ ખેતરમાં કામ કરેલું ખળામાં દેખાય. ૪ દબદે લાભ આપે. ૫ અવસર ગયા પછી આવી. ૬ જાનવરને બોલાવવું હોય ત્યારે જે અવાજ કરી બોલાય છે તે “બચકારે” 9 જાનવરને હાંકવા સારૂ અવાજ કરવામાં આવે છે તે “ડચકારે”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com